અરવલ્લી જિલ્લામાં વધુ એક આયુષ્માન આરોગ્ય મંદિર NQAS પ્રમાણિત. યશકલગીમાં ઉમેરાયુ વધુ એક મોરપીંછ.
અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાનું આયુષ્માન આરોગ્ય મંદિર-આકરુંદ (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) નેશનલ લેવલ પર ગુણવત્તા આધારિત NQAS (National Quality Assurance Standards)
Read more