સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ દેશી દારૂ ગાળવાનો વોશ લિટર-૬૦૦૦ કિ.રૂ.૧,૫૦,૦૦૦/- તથા દેશી દારૂ લિટર-૨૧૦ કિ.રૂ.૪૨,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૯૨,૦૦૦/- નો પ્રોહી મુદ્દામાલ ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પ્રાંતિજ પોલીસ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત કાર્યરત હતા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર
Read more