Dhanera Archives - At This Time

થરાદ પોલીસ સ્ટેશનની હદમાં ભોરડુ થી વેદલા જતા રોડ પર બ્રેઝા ગાડીમાંથી પાંચ લાખથી વધુના દારૂ સાથે આરોપીને પકડી પાડતી વાવ-થરાદ જિલ્લા એસ.ઓ.જી.

વાવ-થરાદ જિલ્લા એસ.ઓ.જી. શાખાની સરહદી વિસ્તારમાં બાજ નજર. એસ.ઓ.જી. વિભાગનો દારૂની હેરાફેરી કરતા લોકો પર સપાટો. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા

Read more