અંકલેશ્વર એરસ્ટ્રીપ પર વાયુસેનાની સારંગ અને આકાશગંગા ટીમ દ્વારા કરવામાં આવેલ ડિસ્પ્લે શો આકર્ષણનું કેન્દ્ર બન્યું.
ભરૂચના આકાશમાં વાયુસેનાના કરતબો ‘સારંગ’ અને ‘આકાશગંગા’ ટીમે દેશભક્તિનો માહોલ સર્જ્યો… ભરૂચ શહેરમાં આજે ભારતીય વાયુસેનાની પ્રતિષ્ઠિત ‘સારંગ’ હેલિકોપ્ટર ડિસ્પ્લે
Read more
