*નેત્રંગ તાલુકામાં રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમનું આયોજન ચાસવડ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે તાલુકા ખેતવાડી વિભાગ અને તાલુકા વહીવટી તંત્ર દ્દવારા કરવામાં આવ્યું*
મુખ્ય અતિથિ નેત્રંગ તાલુકાના પ્રમુખશ્રીમતી વસુધાબેનવસાવા, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, દ્વરા સરકારશ્રી ની વિવિઘ યોજનાની જાણકારી વ્યકતવ્યના માઘ્યમથી આપી,કે.વી.કે.ચાસવડ ના વૈજ્ઞાનિક
Read more