Gandhinagar city Archives - Page 2 of 6 - At This Time

ગાંધીનગરમાં વ્યાજખોરોનો આતંક યથાવતઃ યુવાનને ધમકી આપી માર માર્યો

અડાલજમાં રહેતા વીઝા એજન્ટ યુવાનને વ્યાજના રૂપિયા વસૂલવા માટે અંબાપુર અને પેથાપુરના વ્યાજખોરો દ્વારા માર મારવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રો

Read more

પૈસા ન આપતા કોન્ટ્રાક્ટરના માનસિક ત્રાસથી મજૂરે આત્મહત્યા કરી

કોબા-સહેજા રોડ પર બનેલી ટ્રી ટોપ કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરનાર મજૂર અર્જુનભાઈ મંગલિયાએ કોન્ટ્રાક્ટર કૌશિકસિંહ રાજપુતના ત્રાસથી આત્મહત્યા કરી

Read more

સે-16નું ખંડેર બનેલું ઓપન એર થિયેટર હવે મલ્ટી પર્પઝ હોલ રૂપે વિકસાવવામાં આવશે

ગાંધીનગરના સે-16માં વર્ષોથી પડતર અને ખંડેર બનેલા ઓપન એર થિયેટરને મહાનગરપાલિકા મલ્ટી પર્પઝ હોલ રૂપે વિકસાવશે. આ પ્રોજેક્ટ માટે આર્કિટેક્ચરલ

Read more

ગાંધીનગર જિલ્લામાં ૨,૭૬૪ કેમ્પઃ એક લાખથી વધુ લોકોનું ડાયાબિટીસ-હાઈપરટેન્શન સ્ક્રીનિંગ

ગાંધીનગર જિલ્લામાં ૧૭ દિવસ સુધી ચાલેલા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૨,૭૬૪ સ્ક્રીનિંગ અને સ્પેશિયલ

Read more

ગાંધીનગર સેક્ટર-૧૬ મહિલા પોલીસ સ્ટેશન બહાર મહિલાએ ફિનાઈલ પીધું

પુત્રવધુ સામે ફરિયાદ નહીં લેવાતા મહિલાએ ગાંધીનગરના સેક્ટર-૧૬ મહિલા પોલીસ સ્ટેશન બહાર ફિનાઈલ પીધું હતું. ઘટનાથી પોલીસ મથકમાં ખળભળાટ મચી

Read more

નવા સચિવાલયમાં મહિલા અધિકારી ઘાયલ, કોન્ટ્રાક્ટર સામે ગુનો

નવા સચિવાલયના બ્લોક નંબર ૧૩ની બહાર કન્સ્ટ્રક્શન દરમ્યાન ઉપરના માળેથી લોખંડની પાઈપો પડતા શહેરી વિકાસ વિભાગની નાયબ સેક્શન અધિકારી રિદ્ધિ

Read more

કુડાસણ કોફી શોપમાં અમેરિકન નાગરિક પર હુમલો સેક્ટર-૨ના મકાનના વિવાદને લઈ તણાવ,

સેક્ટર-૨ના મકાનના વિવાદને લઈને કુડાસણની કોફી શોપમાં અમેરિકન નાગરિક ઉમંગ કીર્તિકુમાર પંડ્યા પર હુમલો થયો હતો. ઉમંગભાઈ તેમની બહેન તેજલબેન

Read more

ભાટ ફાયર બ્રિગેડનું કામ અધૂરું, એજન્સીને વધુ ૩ મહિનાની મુદત અને ₹૧.૫૯ કરોડનો વધારો

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ભાટ વિસ્તારમાં બનાવાતું ફાયર બ્રિગેડ બિલ્ડીંગ સમયસર પૂરું ન થતાં એજન્સીને વધુ ત્રણ મહિનાની મુદત અપાઈ છે.

Read more

દહેગામમાં કાલ્પનિક ‘જનન્યાય અધિકારી’ બની પત્રકાર-વકીલ તરીકે ધમકી આપીને ₹૫૫૦૦ ઉઘરાવનાર સામે ફરિયાદ

દહેગામ-મોડાસા હાઇવે પર આવેલ ગગન ગેસ્ટહાઉસના સંચાલકે દહેગામ પોલીસને અરજી આપતા જણાવ્યું કે એક વ્યક્તિએ પોતે પત્રકાર, વકીલ તથા ‘જનન્યાય

Read more

ભાડે મકાન અપાવવાનો બહાનો બનાવી વિદ્યાર્થીઓ સાથે ₹52,500 ની છેતરપીંડી

ગાંધીનગરમાં એક યુવકે હાઉસ બ્રોકર બની અનેક વિદ્યાર્થીઓને ઓછા બજેટમાં સારું લોકેશન બતાવી ભાડે મકાન અપાવવાનો વિશ્વાસ આપીને છેતરપીંડી કરી

Read more

ચ-૦ સર્કલ પર વધશે સુરક્ષા: મુલાકાતીઓ અને ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખી જીઆઈએસએફના જવાનો ગોઠવાશે

ગાંધીનગરના પ્રવેશદ્વાર સમા ચ-૦ સર્કલ ખાતે રાત્રે રોશની અને બ્યુટીફિકેશન બાદ મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી ટ્રાફિક વ્યવસ્થા જાળવવા મહાનગરપાલિકા

Read more

ગાંધીનગર કુડાસણમાં ₹25.60 કરોડના ખર્ચે વર્કિંગ વુમન હોસ્ટેલ બનશે

ગાંધીનગર શહેરમાં વધતી કંપનીઓ અને યુનિવર્સિટીઓને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા કુડાસણના ટીપી-6 ખાતે ₹25.60 કરોડના ખર્ચે વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનો

Read more

ચિલોડા પોલીસની રેડમાં સી.એન.જી રીક્ષામાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો

ચિલોડા પોલીસને બાતમી મળતાં હિંમતનગરથી અમદાવાદ જતી સી.એન.જી રીક્ષા નંબર GJ-01-DU-9247 ને રોકી તપાસ કરતાં ૨૧ પ્લાસ્ટિકની કોથળીઓમાં આશરે ₹10,400ના

Read more

અજાણી રિક્ષામાં બેસાડીને સુરક્ષા ગાર્ડનો ₹20,000 અને ડોક્યુમેન્ટ ચોરી

ગાંધીનગર સેક્ટર-૧૬ ખાતે સુરજસિંહ રાઠોડ નામના સુરક્ષા ગાર્ડને અજાણી સી.એન.જી. રિક્ષામાં બેસાડીને પાંચ શખ્સોએ પૂર્વ આયોજનબદ્ધ રીતે કાવતરો કરી લૂંટ

Read more

ગાંધીનગર બનશે દેશનું પ્રથમ ‘ઈવી રેડી કેપિટલ’ — મહાનગરપાલિકાનો ઈવી એક્શન પ્લાન જાહેર

ગાંધીનગર મહાનગરપાલિકાએ શહેરને દેશનું પ્રથમ ‘ઈવી રેડી કેપિટલ સિટી’ બનાવવા માટે વિશેષ ઈવી રેડિનેસ એક્શન પ્લાન જાહેર કર્યો છે. શહેરમાં

Read more

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના વોર્ડમાંથી પાંચ મોબાઈલની ચોરી — સુરક્ષા વ્યવસ્થા પર સવાલ

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના D-4 વોર્ડમાંથી એક સાથે પાંચ મોબાઈલની ચોરી થતા ચકચાર મચી છે. રાત્રીના સમયે બનેલી આ ઘટનાએ હોસ્પિટલની

Read more

ચ-૦ સર્કલથી ઇન્દિરાબ્રિજ સુધીના માર્ગે ૪૦૦થી વધુ વૃક્ષો કાપાવાની ભીતિ

ચ-૦ સર્કલથી ઇન્દિરાબ્રિજ સુધીના સર્વિસ રોડને ટુ લેનમાંથી ફોર લેન કરવાની યોજના હાથ ધરાઈ છે. ટ્રાફિકની વધતી સમસ્યા ઉકેલવા માટે

Read more

ક્રેડિટ કાર્ડની લિમીટ વધારવાના બહાને ડોક્ટર સાથે ₹1.25 લાખનો ઓનલાઈન ફ્રોડ

ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં રહેતા ડો. કેયુર નિમાવતને એચડીએફસી બેંકના વિભાગમાંથી હોવાનું જણાવી અજાણી મહિલાએ વોટ્સએપ વિડિયો કોલ કર્યો હતો. કોલ

Read more

ગાંધીનગરમાં એક વિચિત્ર અકસ્માતમાં યુવકનું મોત નીપજ્યું

ભમરાથી બચવા યુવક કેનાલમાં ઉતર્યો, પાણીમાં ડૂબી જતાં મોત , 5 મહિનાના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી આ ઘટનામાં ભમરાના ઝુંડના

Read more

કોલવડામાં મહિલા પર હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી

કોલવડા ગામે મહિલાને ગાળો આપી ગળદાપાટ્ટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ફરિયાદી પૂજાબા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું

Read more

સાંતેજમાં પત્તા જુગાર રમતા છ ઇસમ પકડાયા

સાંતેજ ગામે જી.ઈ.બી. સમીર પાન પાર્લરની આગળ જાહેરમાં પાના પત્તા વડે પૈસાની હારજીતનો જુગાર રમતા છ ઇસમોને પોલીસએ રંગેહાથ ઝડપી

Read more

મોટી ભોયણમાં જુગાર ધમાચકડી, 14 ઝડપાયા

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મોટી ભોયણ ગામે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન સ્ટ્રીટલાઈટના અજવાળે પાનાં પત્તાં વડે હારજીતનો જુગાર રમતા 14 ઇસમોને

Read more

ગાંધીનગરમાં રીક્ષામાં બેસાડીને મોબાઇલની ચોરી

રાયસણ ખાતે રહેતા લક્ષ્ય વિજયકુમાર સાવલિયાએ ફરિયાદ નોંધાવી છે કે ભાઇજીપુરા પાટીયેથી પથીકાશ્રમ જવા માટે રીક્ષામાં બેસતા કુડાસણ પાટીયા નજીક

Read more

ગાંધીનગર ગ-૩ સર્કલ ખાતે દારૂના નશામાં સ્વિફ્ટ ચાલકનો અકસ્માત

ગાંધીનગરના ગ-૩ સર્કલ ખાતે તા. 10/10/2025 ના રોજ સાંજે આશરે 3:45 વાગ્યે સ્વિફ્ટ કાર (નં. GJ-08-AE-9439)ના ચાલક હરેશકુમાર રાજુભાઈ પટેલ

Read more

ગાંધીનગરમાં ઝઘડો : શિવ ટ્રાવેલ્સના માલિકે કર્મચારીને લાકડાના ડંડાથી માર માર્યો, હાથમાં ફ્રેક્ચર

ગાંધીનગરના સેક્ટર-૨૩ શિવ ટ્રાવેલ્સના માલિક ભગીરથસિંહ વાઘેલાએ ગાડી ઝાડના થડ પર ચડતા કર્મચારી મુકેશભાઈ રાવળ સાથે ઝઘડો કરી લાકડાના ડંડાથી

Read more

ક્લીન એનર્જી ક્ષેત્રે ઈન્ડસ-જીટીયુની મોટી સિદ્ધિ એઆઈ-નિયંત્રિત મિથેન રિફોમિંગ ઉપકરણને પેટન્ટ મંજૂરી

ગાંધીનગર: ઈન્ડસ યુનિવર્સિટી અને જીટીયુના સંશોધકો દ્વારા વિકસાવાયેલ એઆઈ-નિયંત્રિત મિથેન રિફોમિંગ ઉપકરણને ભારત સરકારે પેટન્ટ માન્યતા આપી છે. આ ઉપકરણ

Read more

ગાંધીનગરની બેંકોમાં ચેક ક્લીયરન્સનો કકળાટ

ચેક ડિબેટ થયા બાદ ૪-૫ દિવસમાં પણ બીજી બેંકમાં જમા થતા નથી લીંકપની સમસ્યાથી વ્યવહારો અટક્યા, ખાતેદારો પરેશાન બેંક સ્ટાફ

Read more

ગાંધીનગર – બલેનો ગાડીની ટક્કરથી બાળક ઈજાગ્રસ્ત

ગાંધીનગરના કિશાનનગર સોસાયટી વિસ્તારમાં ૭ વર્ષના દ્રિઝ ગુર્જરને સ્કૂલવાનમાંથી ઉતરી ઘરે જતા સમયે મારુતિ સુઝુકી બલેનો (નં.GJ-18-EF-3030)ના ચાલકે પુરઝડપે અને

Read more

સરગાસણ ચોકડી પાર્કિંગમાંથી બાઇક ચોરી

સરગાસણ ચોકડી પાસે આવેલા પ્રમુખ ટેન્જેન્ટ કોમ્પલેક્ષ આગળ પાર્કિંગમાંથી અજાણ્યા શખ્સે હીરો કંપનીનું કાળા રંગનું સિલ્વર પટ્ટાવાળું સ્પ્લેન્ડર બાઇક (નં.GJ-24-AR-8031)

Read more