Mehsana Archives - At This Time

મિયા ખીજડીયા ગામમાં લાકડી લઈને આંટાફેરા કરતા શખ્સને બાબરા પોલીસએ અટકાયત કરી

બાબરા તાલુકાના મિયા ખીજડીયા ગામે જાહેર માર્ગ પર લાકડી લઈને આંટાફેરા કરતા મહેશ પોપટભાઈ પીલુકિયાને તાત્કાલિક કાર્યવાહી હેઠળ બાબરા પોલીસ

Read more

सोनगढ से महाराष्ट्र के घुले NH 60 सडक बोहत बदतर हालात है कि ट्रक और फोरविल गाडी वाले परेशान!!

सोनगढ से महाराष्ट्र के घुलेNH 60 सडक बोहत बदतर हालात है कि ट्रक और फोरविल गाडी वाले परेशान गुजरात से

Read more

કુતિયાણા પોસ્ટે ના રોઘડા ગામ પાસે હાઇવે પરથી ટ્રકમાં પશુ આહારના બચકાની આડમાં છુપાવેલ રૂ.એક કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો

દીપાવલીના તહેવારમાં દારૂની રેલમછેલમ થાય તે પહેલાં પોરબંદર એલ.સી.બી. પીઆઈ કાંબરીયાની મોટી કાર્યવાહી. ૦૦૦૦ ટ્રકના ડ્રાઇવરની પૂછપરછ માં નાગકાના શખ્સે

Read more

દિવાળી પહેલાંની ઝગમગ સાંજ – ટાફ પરિવારનો અનોખો સ્નેહમિલન

ગતરાત્રે અમદાવાદ ના ગોતા વિસ્તારમાં થોડાં સમય પહેલાં જ શરું થયેલ Bliss Dine Restaurant & Banquet ખાતે ટાફ પરિવાર દ્વારા

Read more

વડનગર તોરણ હોટલ નો “H” અક્ષર વ અંદર લાઈટીંગ બંધ થતાં પ્રવાસીઓ ને હોટલ શોધવા તકલીફ .

વડનગર પ્રવાસન વિભાગ ની તોરણ હોટલ ની “H” ના અક્ષર ની લાઈટીંગ બંધ થઈ ગ ઈ છે. તેની જણા વડનગર

Read more

ગાંધીનગર જિલ્લા તંત્રનો અનુરોધ: સલામત અને સાવચેતીથી દિવાળી ઉજવો

દિવાળી પર્વ દરમિયાન ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર અને મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી

Read more

ધનતેરસ નિમિત્તે બોટાદ મુક્તિધામ ખાતે ધન્વંતરિ ભગવાનની પૂજા અર્ચના સાથે ઔષધીય ઉપવનમાં આરોગ્યનો સંકલ્પ

(રીપોર્ટ: ચિંતન વાગડીયા) આસો માસ ની કૃષ્ણ પક્ષ ની ત્રયો દશી તિથી એટલે ધન તેરસ.હિન્દૂ ધર્મ માં ધન તેરસ નું

Read more

અમદાવાદમાં ઘરગથ્થુ ઝઘડો બન્યો જીવલેણ: માતા-સાસુએ જમાઈ પર ઈંટ અને લાકડાનો પ્રહાર કરીને તેને મારી નાખ્યો, પોલીસે આરોપીની કરી ધરપકડ

અમદાવાદના લાંભા પ્રદેશમાં એક પારિવારિક વિવાદે અત્યંત ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. અહીં સાસુ અને જમાઈ વચ્ચેના તીવ્ર વિવાદમાં 27

Read more

બાબરા પોલીસની કાર્યવાહી — લાકડી લઈને ફરતા બે ઇસમોની અટકાયત

બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામે મુકેશ મનુભાઈ મકવાણા અને અમરાપરા વિસ્તારમાં પ્રવીણ રામભાઈ વાઘેલા નામના ઇસમો જાહેર માર્ગ પર લાકડી

Read more

વેરાવળ એસ.ટી. ડેપો ખાતે વ્યસનમુક્તિ અંગે સેમિનાર યોજાયો ——— વેરાવળ એસ.ટી.ડેપો ખાતે અવારનવાર સ્વચ્છતા તેમજ અન્ય જાગૃતિ કાર્યક્રમો દ્વારા નાગરિકોમાં

વેરાવળ એસ.ટી. ડેપો ખાતે વ્યસનમુક્તિ અંગે સેમિનાર યોજાયો ——— વેરાવળ એસ.ટી.ડેપો ખાતે અવારનવાર સ્વચ્છતા તેમજ અન્ય જાગૃતિ કાર્યક્રમો દ્વારા નાગરિકોમાં

Read more

વેરાવળ એસ.ટી. ડેપો ખાતે વ્યસનમુક્તિ અંગે સેમિનાર યોજાયો

વેરાવળ એસ.ટી. ડેપો ખાતે વ્યસનમુક્તિ અંગે સેમિનાર યોજાયો ——— વેરાવળ એસ.ટી.ડેપો ખાતે અવારનવાર સ્વચ્છતા તેમજ અન્ય જાગૃતિ કાર્યક્રમો દ્વારા નાગરિકોમાં

Read more

બાબરા પોલીસની કાર્યવાહી — લાકડી સાથે આંટાફેરા કરતા બે ઇસમોની અટકાયત

બાબરા : બાબરા પોલીસ દ્વારા જાહેર શાંતિ જળવાઈ રહે તે માટે પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં મોટા દેવળીયા

Read more

રાજકોટ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર જથ્થો પકડી પાડી કાર્યવાહી કરતી થોરાળા પોલીસ.

રાજકોટ શહેર તા.૧૭/૧૦/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહી-જુગારના કેસો શોધી કાઢવા સૂચના કરેલ હોય. જે અનુસંધાને P.I એન.જી.વાઘેલા ના સીધા

Read more

ગોંડલ ઉંબાળા ચોકડી પાસે રીક્ષા ડ્રાઈવર બેફીકરાઇથી વાહન ચલાવતો ઝડપાયો – ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી

ગોંડલ ઉંબાળા ચોકડી પાસે રીક્ષા ડ્રાઈવર બેફીકરાઇથી વાહન ચલાવતો ઝડપાયો – ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી

Read more

ગોંડલ ઉબાળા ચોકડી પાસે ટ્રાફિક ચેકિંગ દરમિયાન બેફીકરાઇથી રિક્ષા ચલાવતો ડ્રાઈવર ઝડપાયો

ગોંડલ ઉબાળા ચોકડી પાસે ટ્રાફિક ચેકિંગ દરમિયાન બેફીકરાઇથી રિક્ષા ચલાવતો ડ્રાઈવર ઝડપાયો

Read more

દિવાળી ના તહેવારો ને અનુલક્ષીને તકેદારી ના ભાગ રૂપે વડનગર પી આઈ જોષી એ જવેલર્સ ના માલિકો સાથે મીટીંગ કરી

દિવાળી ના તહેવારો ને અનુલક્ષીને તકેદારી ના ભાગ રૂપે વડનગર પી આઈ જોષી એ જવેલર્સ ના માલિકો સાથે મીટીંગ કરી

Read more

દિવાળી ના તહેવાર ને અનુલક્ષીને વડનગર તાલુકા ની તમામ બેન્કો ના મેનેજર સાથે બેઠક યોજાઈ

દિવાળી ના તહેવાર ને અનુલક્ષીને વડનગર તાલુકા ની તમામ બેન્કો ના મેનેજર સાથે બેઠક યોજાઈ દિવાળી ના તહેવાર ને અનુલક્ષી

Read more

રાજકોટ એક્ટીવા મોટરસાયકલ સાથે એક ઇસમને પકડી પાડી અનડિટેક્ટ ગુન્હો ડિટેક્ટ કરતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ શહેર તા.૧૬/૧૦/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા

Read more

બાબરા પોલીસની કાર્યવાહી: ચમારડી ગામે નશાની હાલતમાં વ્યક્તિ ઝડપાયો

બાબરા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ માધાભાઈ સરવૈયા સહિતની ટીમે પ્રોહી ડ્રાઇવ દરમિયાન ચમારડી ગામ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા એક વ્યક્તિને

Read more

પ્રતાપપુર ગામે કાનપર ચોકડી પાસે પીન્ટુ જીતુભાઈ કુંવારીયા નામનો ઈસમ વર્લી ફીચર આંકડા લખતો જોવામાં આવતા આટકોટ પોલીસે ઈસમની અટકાયત કરી

પ્રતાપપુર ગામે કાનપર ચોકડી પાસે પીન્ટુ જીતુભાઈ કુંવારીયા નામનો ઈસમ વર્લી ફીચર આંકડા લખતો જોવામાં આવતા આટકોટ પોલીસે ઈસમની અટકાયત

Read more

રાજકોટ રાવકી ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં મોબાઈલ ફોનની ચોરી કરનાર ઇસમને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ શહેર તા.૧૬/૧૦/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, મોબાઈલ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ

Read more

વડનગર મુનિરાજ કોમ્પ્લેક્ષ ખાતે કેનરા બેક નુ ઓપનિંગ કરવામાં આવ્યું

વડનગર વડનગર મુનિરાજ કોમ્પ્લેક્ષ ખાતે કેનરા બેક નુ ઓપનિંગ કરવામાં આવ્યું આજ રોજ તા. 16 વડનગર મુનિરાજ કોમ્પ્લેક્ષ મા રાષ્ટ્રીય

Read more

ગાં ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની હે રાફેરી કરતા ઇસમનેુ જરાતમાપકડી ઇકો ગાડીમાાં ભરેલ દારૂ/બીયર બોટલ/ટીન નાંગ-પ૦૪કક.રૂ.૧,રપ,૮પ૬/- સાથેમળી કુલ કિંો મુદ્દામાલ કબ્જેક.રૂ.૪,૩૦,૮પ૬/- નકરી પ્રોકહબબશનનો કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાાંઠા

નાયબ પોલીસ મહાનનરીક્ષકશ્રી નેન્દ્રનસિં હ યાદિ IPS સાહેબશ્રી ગાિંધીનગર નિભાગ ગાિંધીનગર નાઓએિરદારૂની ગેરકાયદેસર હેરાફેરી તથા િેચાણની પ્રિૃનત અટકાિી નેસ્તનાબૂદ કરિા

Read more

ગાંધીનગર જીલ્લાના ચિલોડા પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.

નાયબ પોલીસ મહાનનરીક્ષકશ્રી નેન્દ્રનિંે બનાઓએ આગામી દીના તહે િારિરસહ યાદિ સાહદિાળેજીલ્લામાોઇ અનનચ્છનો અનેવ્યિસ્થા જળિાઇ રહેતથા કેતેમાટેએ.ટી.એસ.ાં કાયદઅન્દ્િયનય બનાિ ન બનચાટટર

Read more

દિવાળીના તહેવારોમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો: મહુવા નગરજનોની નગરપાલિકાને કડક કાર્યવાહી કરવાની માંગ

રિપોર્ટ ભૂપત ડોડીયા મહુવા શહેરમાં દિવાળીના તહેવારો નજીક આવતા બજારોમાં વધતી ભીડ વચ્ચે રખડતા ઢોરનો ત્રાસ નાગરિકોને ભારે પડી રહ્યો

Read more

વીંછિયા શહેરમાં આખલાનો ત્રાસ વધ્યો , નાગરિકોમાં ભયનું વાતાવરણ, તંત્રને કાર્યવાહી કરવાની માંગ

વીંછિયા શહેરના માત્રાના દરવાજા પાસે છેલ્લા કેટલાક દિવસોથી આખલાનો ત્રાસ વધતો જતો જોવા મળી રહ્યો છે. સવારે અને સાંજે સમયે

Read more

રાજકોટ શેર માર્કેટમા મોટો નફો આપવાની લાલચ આપી, છેતરપીંડી કરતો ઈસમને પકડી પાડતી સાયબર ક્રાઇમ ટીમ.

રાજકોટ શેર માર્કેટમા મોટો નફો આપવાની લાલચ આપી, છેતરપીંડી કરતો ઈસમને પકડી પાડતી સાયબર ક્રાઇમ ટીમ. તા.૧૫/૧૦/૨૦૨૫ ના રોજ રાજકોટ

Read more