Gujarat Archives - Page 38 of 117 - At This Time

​સંજેલી ભાજપ આદિજાતિ મોરચા પ્રમુખ અલ્કેશ કટારા દ્વારા ગાંધીનગર સ્વર્ણ -૨ સ્કુલ ખાતે મંત્રીશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત: રમેશ કટારા, રિવાબા જાડેજા અને પી.સી. બરંડાને અભિનંદન પાઠવ્યા ​ગાંધીનગર સ્વર્ણ-૨ ખાતે તમામ નવ નિયુક્ત મંત્રીઓનું ભગવા રૂમાલથી સ્વાગત કર્યું ઝાલોદ, ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળમાં પદભાર સંભાળનારા ફતેપુરા ૧૨૯ મતવિસ્તાર ધારાસભ્ય અને મંત્રી રમેશ કટારાને ગાયત્રી મંત્ર ૧૦૮ મંત્ર પ્રમાણે ૧૦૮ કેસરી ભગવા કલર ના રૂમાલ પોતાના સ્વ ખર્ચે ભેટ આપી ગળામા પહેરાવી સ્વાગત કરી ભાજપા કાર્યકરતાઓ ને ગળામા કેસરી ભગવા રૂમાલ પહોરાવી સ્વાગત કરી ,જામનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રિવાબા રવીન્દ્રસિંહ જાડેજા (શિક્ષણ રાજ્ય મંત્રી) અને ભિલોડાના ધારાસભ્ય શ્રી પી.સી. બરંડા (આદિજાતિ રાજ્ય મંત્રી)ને શુભેચ્છા પાઠવવા માટે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ભાજપા આદિજાતિ મોરચાના પ્રમુખ શ્રી અલ્કેશ કટારાએ ગાંધીનગરની મુલાકાત લીધી હતી. ​શ્રીમતી રિવાબા રવીન્દ્રસિંહ જાડેજાએ ગાંધીનગર સ્વર્ણ-૨ સ્કૂલ ખાતે શિક્ષણ રાજ્ય મંત્રી તરીકેનો પદભાર સંભાળતા, સંજેલી ભાજપા આદિજાતિ મોરચાના પ્રમુખ અલ્કેશ કટારાએ તેમની શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રી રમેશભાઈ કટારા અને મંત્રીશ્રી રિવાબા જાડેજા અને મંત્રીશ્રી પી.સી બરંડાના આશીર્વાદ લીધા હતા અને તેમને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ​તે જ રીતે, શ્રી પી.સી. બરંડાએ પણ સ્વર્ણ-૨ સ્કૂલ ખાતે આદિજાતિ રાજ્ય મંત્રી તરીકેનો પદભાર ગ્રહણ કર્યો હતો. આ પ્રસંગે શ્રી અલ્કેશ કટારાએ તેમની પણ મુલાકાત લીધી હતી. શ્રી અલકેશ કટારાએ આદિજાતિ સમાજના પ્રતિનિધિ તરીકે શ્રી પી.સી. બરંડાને ભગવા કલરનો (કેસરી) રૂમાલ ગળામાં પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું. તેમને અભિનંદન પાઠવી, આશીર્વાદ લીધા હતા અને નવી જવાબદારી સફળતાપૂર્વક નિભાવવા માટે શુભેચ્છાઓ આપી હતી.​દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના આદિજાતિ વિસ્તારના પ્રતિનિધિ દ્વારા રાજ્યના બંને મહત્વપૂર્ણ મંત્રીઓ સાથે કરવામાં આવેલી આ શુભેચ્છા મુલાકાત રાજકીય અને સામાજિક સ્તરે સૌહાર્દપૂર્ણ રહી છે

​સંજેલી ભાજપ આદિજાતિ મોરચા પ્રમુખ અલ્કેશ કટારા દ્વારા ગાંધીનગર સ્વર્ણ -૨ સ્કુલ ખાતે મંત્રીશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત: રમેશ કટારા, રિવાબા

Read more

ચામડીના રોગો છુપાવો નહીં હવે સારા ડોક્ટરની સલાહ લો !’

🏥 *દર ગુરુવારે જસદણ કોટડીયા હોસ્પિટલ ખાતે રાજકોટનાં પ્રખ્યાત ચામડી તથા વાળના રોગો માટેનાં એમ.ડી. ડૉક્ટર મળશે* | *ડો.પ્રણવ લાડાણી

Read more

ઘુઘરાળા માં નિર્મળાબાની પધરામણી

ઘુઘરાળા ગામે દિપકભાઈ શાસ્ત્રીજીના ઘરે વિસામણ બાપુની જગ્યા પાળિયાદના મહંત પરમ પૂજ્ય ૧૦૦૮ શ્રી નિર્મળાબા પધાર્યા, ધાર્મિક વાતાવરણ છવાયું

Read more

વૌઠાના પરંપરાગત મેળામાં કમોસમી વરસાદનું વિઘ્ન, વેપારીઓ નિરાશ

એક ઓક્ટોબરથી મેળાનો પ્રારંભ થશે વરસાદના કારણે ગધેડાની ખરીદદારોની ગેરહાજરીથી માલ ઢોર પડયા રહે તેવી સ્થિતિ સર્જાઈ બગોદરા –  ખેડાના

Read more

આટકોટ ગામે મહાકાળી હોટેલ સામે દિપક ખીમાભાઈ ડોટા નામનો ઇસમ જાહેરમાં વર્લીફિચરના આંકડા લખી નસીબ આધારિત હાર જીતનો જુગાર રમતા મળી આવતા આટકોટ પોલીસે ઈસમની અટકાયત કરી

આટકોટ ગામે મહાકાળી હોટેલ સામે દિપક ખીમાભાઈ ડોટા નામનો ઇસમ જાહેરમાં વર્લીફિચરના આંકડા લખી નસીબ આધારિત હાર જીતનો જુગાર રમતા

Read more

થોરખાણ ગામે મહિલાને દેશી દારૂ વેચાણ કરતાં બાબરા પોલીસે ઝડપી

બાબરા તાલુકાના થોરખાણ ગામે બાલીબેન શાયરભાઈ ચારોલીયા પોતાના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે દેશી દારૂનું વેચાણ કરતી મળી આવતા બાબરા પોલીસે છાપો

Read more

બાબરા સહિત લુણકી ગામમાં ચાર વ્યક્તિઓ કેફી પ્રવાહી પીધેલ હાલતમાં ઝડપાયા – બાબરા પોલીસે કરી અટકાયત

બાબરા પોલીસ દ્વારા જાહેર માર્ગ પર નશાની હાલતમાં ફરતા ચાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. બાબરામાં મહેશ અશોકભાઈ કાવઠીયા

Read more

મહુવા શહેરમાં ભારે વરસાદ વચ્ચે ગાયનું મૃતદેહ 24 કલાકથી યથાવત — કોંગ્રેસ પ્રમુખ મિલનભાઈ જોશીની નગરપાલિકા અને સરકારને આકરા શબ્દોમાં ટીકા

રિપોર્ટ મકવાણા કનૈયાલાલ મહુવા તાલુકામાં છેલ્લા બે દિવસથી અતિભારે વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સતત વરસતા

Read more

મહુવા તાલુકાના ખેડુતોના પાકમાં ભારે નુકસાન — કમોસમી વરસાદને પગલે તાત્કાલિક વળતર ચૂકવવાની માંગ

મહુવા તાલુકામાં ૨૫ થી ૨૮ ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન થયેલા કમોસમી વરસાદ અને જોરદાર પવનને કારણે ખેડુતોને ભારે નુકશાની સહન કરવી

Read more

કમોસમી વરસાદથી મહુવા તાલુકામાં પાક બગડ્યા , સરપંચ પરિષદ દ્વારા કૃષિ મંત્રીને તાત્કાલિક વળતર આપવા અરજી

(રિપોર્ટ : બળવંતસિંહ ગોહિલ) મહુવા તાલુકા સરપંચ પરિષદ દ્વારા માનનીય કૃષિ અને પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબને લેખિત રજૂઆત કરીને

Read more

હૈદરાબાદ નજીક બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાને મોરારીબાપુની શ્રદ્ધાંજલિ અને સહાય

(રિપોર્ટ હિરેન દવે) હૈદરાબાદ થી બેંગલોર જઈ રહેલી ખાનગી બસમાં આંધ્રપ્રદેશના કન્નુર નજીક અચાનક આગ ભભૂકી ઊઠતાં ૨૦ મુસાફરોનાં કરુણ

Read more

ગુજરાતના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી આજ રોજ મહુવા શહેર તથા તાલુકાની મુલાકાતે

રિપોર્ટ યોગેશ મકવાણા ગુજરાતના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી આજ રોજ મહુવા શહેર તથા તાલુકાની મુલાકાતે

Read more

મહુવાના તરેડ ગામના આંબાવાડી વિસ્તારમાં ભારે નુકસાન, પુરગ્રસ્ત રહીશોએ સહાયની કરી માંગ

રિપોર્ટ મકવાણા કનૈયાલાલ મહુવાના તરેડ ગામના આંબાવાડી વિસ્તારમાં ભારે નુકસાન, પુરગ્રસ્ત રહીશોએ સહાયની કરી માંગ

Read more

જસદણ સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટર શરૂ થવાની તૈયારી – દર્દીઓને રાજકોટ જવાની જરૂર નહીં રહે

જસદણ સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટર શરૂ થવાની તૈયારી – દર્દીઓને રાજકોટ જવાની જરૂર નહીં રહે

Read more

મહુવામાં ભારે વરસાદ વચ્ચે માનવતાનો ઉમદા દાખલો : બોટ દ્વારા પ્રસૂતાને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડાઈ, સેવાભાવી લોકોએ આપી જીવદાયી મદદ

મહુવામાં ભારે વરસાદ વચ્ચે માનવતાનો ઉમદા દાખલો : બોટ દ્વારા પ્રસૂતાને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડાઈ, સેવાભાવી લોકોએ આપી જીવદાયી મદદ

Read more

મહુવાના ભાદ્રોડ–ખાટસુરા માર્ગ પર વીજપોલનો તાર રોડ પર પડતા , જોખમીભર સ્થિતિ સર્જાય

મહુવાના ભાદ્રોડ–ખાટસુરા માર્ગ પર વીજપોલનો તાર રોડ પર પડતા , જોખમીભર સ્થિતિ સર્જાય

Read more

મહુવા તાલુકાની માલણ નદી પરના પુલની રેલિંગ ભારે વરસાદી પૂરથી નુકસાનગ્રસ્ત – વાહનચાલકો માટે જોખમભરી સ્થિતિ

મહુવા તાલુકાની માલણ નદી પરના પુલની રેલિંગ ભારે વરસાદી પૂરથી નુકસાનગ્રસ્ત – વાહનચાલકો માટે જોખમભરી સ્થિતિ

Read more

હવે જસદણમાં પણ એકદમ વ્યાજબી ભાવે મળશે સ્ટીલ અને હાર્ડવેરનો સામાન *એસ. કે. સ્ટીલ & હાર્ડવેર*

➡️ ટ્રેક્ટરની લારી તેમજ થ્રેસર બનાવવા માટે લોખંડની પ્લેટ, ગેલ્વેનાઈઝ શીટ, એંગલ પટ્ટી, પટ્ટા, ચેનલ, HR પ્લેટ, CRC શીટ, ગેલ્વેનાઈઝ

Read more

સેક્ટર-૨૪માં મહિલાની આબરૂ લેવાનો પ્રયાસ, ઝપાઝપી બાદ રીક્ષાનો કાચ ફોડી નાસ્યા બે ભાઈઓ

ગાંધીનગર, બુધવાર | સેક્ટર-૨૪ વિસ્તારમાં નવા વર્ષના પ્રસંગે ઢોલ નગારા સાથે ચોખા ધરાવવા ગયેલા પરિવારે નૃત્ય કરતા સમયે બે યુવકો

Read more

મુળીના ગોદાવરી ગામમાં તસ્કરોના ત્રાસથી ખેડૂતો પરેશાન

કાર્યવાહી હાથ ધરી તસ્કરોને ઝડપી પાડવા માંગ મોટર, વાયર ચોરીની આઠ ઘટનાઓ બની પરંતુ પોલીસ તપાસ નહીં કરતી હોવાના આક્ષેપ

Read more