જસદણ વીંછીયા મતવિસ્તારની સંકલન સમિતિની બેઠક યોજાઈ: કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ વિકાસ અને જનહિતના પ્રશ્નોની કરી વિસ્તૃત સમીક્ષા
જસદણ વિંછીયા વિધાનસભા મતવિસ્તારના અને બંને તાલુકાના પ્રશ્નો માટેની સંકલન સમિતિની મીટીંગ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની
Read more