સોમનાથ મહાદેવના દર્શને સુપ્રસિદ્ધ અભિનેત્રી અને સાંસદ સુશ્રી કંગના રાણાવત પધાર્યા સોમનાથ, તારીખ:20/11/2025, ગુરુવાર, રાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડી લોકસભા મતવિસ્તારના સાંસદ સુશ્રી કંગના રાણાવત આજે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. આદિ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરીને તેમણે ધન્યતા અનુભવી હતી.
શ્રી સોમનાથ મહાદેવના દર્શને સુપ્રસિદ્ધ અભિનેત્રી અને સાંસદ સુશ્રી કંગના રાણાવત પધાર્યા સોમનાથ, તારીખ:20/11/2025, ગુરુવાર, રાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ અભિનેત્રી અને
Read more