હવે મોબાઇલ પર નંબર સાથે કોલ કરનારનું નામ દેખાશે:છેતરપિંડી અટકાવવા માટે TRAI અને DoTનો નિર્ણય, ગયા વર્ષે ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી
હવે, જ્યારે તમને કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવશે, ત્યારે કોલ કરનારનો નંબર અને નામ તમારા મોબાઇલ સ્ક્રીન પર દેખાશે,
Read more















