આજે નેસડા ગામ પાસેથી ભારતી બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ તથા બિયર ટીન મળી ફુલ બોટલ નંગ 11676 જેની કુલ કિંમત રૂપિયા. 46,66,560/- મળી કુલ કિંમત રૂપિયા. 56,78,060/- નો મુદ્દા માલ શોધી કાઢતી સિહોર પોલીસ સ્ટેશન ટીમ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષકશ્રી નિતેષ પાંડેય સાહેબ ભાવનગરનાઓએ પાલીતાણા ડિવીઝનના નાયબ પોલીસ
Read more