રાજકોટ દિવાળીનાં તહેવારને લઈ ફાયર વિભાગ સજ્જ રાજકોટમાં 5 હંગામી ફાયર સ્ટેશન ઊભા કરાયા, 445 કર્મચારીઓનો કાફલો નવા વર્ષની સવાર સુધી ખડેપગે રહેશે
મહાનગરપાલિકાના ફાયર અને ઇમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા આગની ઘટનાઓને તાત્કાલિક નિયંત્રણમાં લેવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. ઇન્ચાર્જ ડેપ્યુટી
Read more