અભરામપરા પ્રાથમિક શાળામાં શ્રાદ્ધ નિમિત્તે બાળકોને દાબેલીનો નાસ્તો કરાવ્યો, નરેશભાઈ નસિતની સેવાભાવનાને શાળા પરિવારની કૃતજ્ઞતા
સાવરકુંડલા તાલુકાના અભરામપરા ગામની પ્રાથમિક શાળામાં આજે નરેશભાઈ મોહનભાઈ નસિત દ્વારા તેમના પિતાશ્રી મોહનભાઈના શ્રાદ્ધ નિમિત્તે શાળાના બાળકોને દાબેલીનો નાસ્તો
Read more