Warning: Trying to access array offset on value of type bool in /home/u590063775/domains/atthistime.in/public_html/wp/wp-content/themes/colormag-child/header.php on line 27
Halvad Archives - At This Time

હળવદમાં દારૂબંધીના ધજાગરા! નશામાં ધૂત શખ્સ રસ્તા પર આળોટ્યો!

જાહેર માર્ગ પર નશાખોરીના દૃશ્યોથી લોકોની સુરક્ષા જોખમમાં! દારૂબંધીના કડક અમલ માટે જવાબદાર તંત્ર ક્યારે જાગશે? હળવદ, તા. ૨૦ ઓક્ટોબર:

Read more

હળવદ રામજીદાદાના માર્ગદર્શનનો કમાલ, વિજ્ઞાન મેળામાં તક્ષશિલાનો ડંકો

હળવદ તાલુકા કક્ષાના વિજ્ઞાન-ગણિત મેળામાં તક્ષશિલા વિદ્યાપીઠની છ કૃતિઓ પ્રથમ ક્રમે વિજેતા બની હળવદ: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા જિલ્લા

Read more

હળવદના ચંદ્રગઢ ( લીલાપર) હત્યા કેસમાં મોટો ખુલાસો, પુત્રની હત્યાના આરોપમાં પિતાની ધરપકડ

ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી મોરબી જિલ્લા પોલીસને સફળતા; પારિવારિક ઝઘડામાં પુત્રની હત્યા કર્યાનું તપાસમાં ખુલ્યું હળવદ, તા. ૧૮

Read more

હળવદના વેગડવાવ રેલવે ફાટક પર ઓવરબ્રિજ-અંડરબ્રિજનું ખાતમુહૂર્ત

રૂ. ૭૬.૧૯ કરોડના ખર્ચે બનશે બ્રિજ, ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને મળશે મોટી રાહત હળવદ, તા. ૧૬ ઓક્ટોબર: હળવદ શહેર અને ગ્રામ્ય

Read more

હળવદ રાજકારણ સાથે સમાજસેવામાં અગ્રેસર બીપીનભાઈ દવેની માનવતાભરી પહેલ

૭૧મા જન્મદિવસે અંગદાનનો સંકલ્પ લઈ સમાજને આપ્યો માનવતા અને જીવનદાનનો સંદેશ હળવદ, તા. ૧૪ ઓક્ટોબર: હળવદના સેવાભાવી વ્યક્તિત્વ અને ભાજપના

Read more

‘દિવ્યકલમ’ અખબારના તંત્રી અભિજીત બારૈયાના સુપુત્ર દિવ્યજીતનો આજે જન્મદિવસ

પરિવારજનો, સ્નેહીજનો અને પત્રકાર જગતના મિત્રો દ્વારા શુભકામનાઓનો વર્ષાવ ‘દિવ્યકલમ’ અખબારના માલિક અને તંત્રી શ્રી અભિજીત બારૈયાના સુપુત્ર ચિ. દિવ્યજીતનો

Read more

હળવદ નગરપાલિકાના કમ્પાઉન્ડમાં દારૂની ખાલી બોટલો અને દેશી દારૂની કોથળીઓ મળતાં રાજકીય ગરમાવો!

કોંગ્રેસે સત્તાપક્ષ અને વહીવટી તંત્ર સામે ઉઠાવ્યા સવાલો; ૨૪ કલાકનું અલ્ટીમેટમ, નહીં તો રામધૂન સાથે ઉગ્ર વિરોધની ચીમકી હળવદ: હળવદ

Read more

હળવદમાં જૂથ અથડામણ બાદ પોલીસ એક્શનમાં: ત્રણ ગુના નોંધાયા, ૩ આરોપીઓની ધરપકડ

વાહનની સાઇડ આપવા બાબતે શરૂ થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું; ધોકા-પાઇપથી હુમલો, પોલીસની સમયસૂચક કામગીરીથી સંભવિત મોટો બનાવ ટળ્યો.

Read more

હળવદના ચંદ્રગઢ ગામે બોથડ પદાર્થના ઘા ઝીંકી યુવાનની હત્યા

વાડીમાંથી ૨૭ વર્ષીય અનીલ રામજીભાઈ જાદવનો મૃતદેહ મળી આવ્યો; હત્યાનું કારણ જાણવા અને આરોપીને ઝડપી પાડવા પોલીસ તપાસમાં જોતરાઈ. હળવદ:

Read more

હળવદમાં સગીરાને છરી બતાવી કપડાં ઉતારવા ધમકી આપ્યાની ફરિયાદ

માતાને હોસ્પિટલમાં દાખલ કર્યાનું કહી સગીરાને બાઈક પર લઈ ગયો અજાણ્યો શખ્સ; પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ હળવદ:

Read more

હળવદમાં નવરાત્રીના પ્રથમ દિવસે જૂથ અથડામણ, ત્રણને ઈજા

થાર ગાડી અને બાઈકન સામ સામે આવી જતા બાબતે બોલાચાલી બાદ મોરબી ચોકડીએ બંને જૂથ સામસામે આવ્યાં હળવદ: હળવદ શહેરમાં

Read more

હળવદમાં સ્પાની આડમાં દેહવ્યાપારનો પર્દાફાશ, સંચાલક ઝડપાયો

રાણેકપર ચોકડી નજીક ટ્રુ કેર લકઝરીયસ સ્પામાં પોલીસની રેઈડ : માલિક વોન્ટેડ, રૂ.35 હજારનો મુદ્દામાલ કબજે હળવદ: રાણેકપર ચોકડી નજીક

Read more

હળવદના વેગડવાવ રેલવે ફાટક પર બનશે ઓવરબ્રિજ અને અંડરબ્રિજ

₹૭૬ કરોડ ૧૯ લાખના ખર્ચે સમગ્ર પ્રોજેક્ટ, ૧૫ ઓક્ટોબરે થશે ખાતમુહૂર્ત હળવદ: હળવદ શહેર તથા તાલુકાની જનતા માટે મહત્વપૂર્ણ વિકાસ

Read more

હળવદ-કોયબા રોડ પર રોજડા સાથે બાઇક અથડાતા પતિનું મોત, પત્ની ઘાયલ

હળવદ: હળવદ-કોયબા રોડ પર રંગીલા હનુમાનજી જવાના રસ્તા પાસે અચાનક રોજડું આડું ઉતરતાં બાઇક સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક

Read more

હળવદ સુંદરગઢની સીમમાં બાવળની કાંટમાંથી 1000 લીટર ઠંડો આથો ઝડપાયો

હળવદ: હળવદ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે સુંદરગઢ ગામની સીમમાં બ્રાહ્મણી ડેમ-૨ના પશ્ચિમ કાંઠે બાવળની કાંટમાં દરોડો

Read more

હળવદ ચરાડવા ખાતે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે ડો. એચ. એલ. ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ

હળવદ તાલુકાના ચરાડવા ગામે પદ્મશ્રી ડો. એચ. એલ. ત્રિવેદીના પિતૃક મકાનમાં નિર્મિત પુસ્તકાલયનું લોકાર્પણ હળવદ તાલુકાના ચરાડવા ગામે પદ્મશ્રી ડો.

Read more

હળવદ જુના દેવળીયામાં જુગાર રમતા બે ઝડપાયા

છ મોટરસાઇકલ સહિત રૂ.1.31 લાખનો મુદ્દામાલ જપ્ત હળવદ: હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની સીમમાં હળવદ પોલીસે જુગાર અંગે દરોડો પાડી

Read more

હળવદ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા નગરપાલિકાનું સઘન સફાઈ અભિયાન

હળવદ: હળવદ નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ, સુંદર અને સ્વચ્છતા સભર બનાવવા સઘન સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આજરોજ ડો.

Read more

હળવદના નવા PI કે.કે. દરબારની પત્રકાર રમેશ ઠાકોરે શુભેચ્છા મુલાકાત લીધી

હળવદ: હળવદ પોલીસ સ્ટેશનમાં નવા પીઆઇ તરીકે મોરબીથી આવેલા કે.કે. દરબારની હળવદના પત્રકાર રમેશ ઠાકોરે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ

Read more

હળવદ ચરાડવામાં ૫ ઓક્ટોબરે ‘પદ્મશ્રી ડૉ. એચ. એલ. ત્રિવેદી પુસ્તકાલય’નું લોકાર્પણ

પૂજ્ય ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના પાવન હસ્તે થશે લોકાર્પણ, ડૉ. જગદીશભાઈ ત્રિવેદી દ્વારા નિર્મિત ૧૧મું પુસ્તકાલય હળવદ તાલુકાના ચરાડવા ગામે આગામી

Read more

હળવદ કોયબા ગામે તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઝડપાયા

હળવદ: હળવદ તાલુકાના કોયબા ગામે બાતમીના આધારે હળવદ પોલીસે દરોડો પાડી પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા

Read more

હળવદ ચરાડવા નજીક અલ્ટો કારની ઠોકરે મોટરસાયકલ સવાર દંપતી ઘાયલ

હળવદ-મોરબી હાઇવે પર ચરાડવા નજીક GEB પાવર હાઉસ પાસે પાછળથી આવેલી અલ્ટો કારે મોટરસાયકલને ઠોકર મારતા દંપતી રોડ પર પટકાયું.

Read more

હળવદ તાલુકાના રણ કાંઠા વિસ્તારમાં વરસાદ થી કપાસ ના પાક માં ખુબ નુકશાન

હળવદ તાલુકાના રણ કાંઠા વિસ્તારમાં વરસાદ થવાથી ખેડૂતો ને કપાસ જેવા પાકમાં ઘણું નુકશાન થયું છે જે સમયે વરસાદ થયો

Read more

હળવદની તક્ષશિલા વિદ્યાલયના વિદ્યાર્થીનો લોન ટેનિસમાં ડંકો

જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટ માટે પસંદગી હળવદની તક્ષશિલા વિદ્યાલયના વિદ્યાર્થી સિંધવ સ્મિત વિપુલભાઈએ લોન ટેનિસની

Read more

હળવદ નગરપાલિકામાં રજૂઆત કરવા આવેલા રહીશો નિરાશ

ચીફ ઓફિસરથી પ્રમુખ સુધી કોઈ હાજર નહીં, ‘રજૂઆત કરવી તો કોને?’—રઘુનંદન સોસાયટીના રહીશોનો રોષ હળવદ સર રોડ ઉપર આવેલી રઘુનંદન

Read more

હળવદ તાલુકાના મયાપુર ગામે વરસાદી પાણી નો નિકાલ તંત્ર દ્વારા કરવામાં આવ્યો

આજે હળવદ તાલુકાના મયાપુર ગામે વરસાદી પાણી નો નિકાલ માટી નાખીને પાણી નો નિકાલ રોકી દેવામાં આવ્યો હતો તે આજે

Read more

રાજ્યકક્ષાના ગણિત મહોત્સવમાં હળવદના તક્ષશિલા સંકુલના વિદ્યાર્થીઓની શાનદાર સિદ્ધિ

રાજ્યકક્ષાના ગણિત મહોત્સવમાં હળવદના વિદ્યાર્થીઓની શાનદાર સિદ્ધિ ભાવનગર જિલ્લાના સોનગઢ ખાતે યોજાયેલા 20મા ગુજરાત રાજ્ય “ગણિત મહોત્સવ”માં હળવદની તક્ષશિલા સંકુલના

Read more

હળવદ ચરાડવા ગામે ગોડાઉનમાંથી જીરું ચોરીનો ભેદ ઉકેલાયો

ચાર આરોપીઓ ઝડપાયા, ત્રણ ફરાર હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં આવેલી ભવાની ઓઇલ મીલના ગોડાઉનમાંથી ૧૦૨ બાચકામાં ભરેલું ૨૮૦ મણ

Read more

હળવદ મયાપુરમાં વરસાદી પાણીના નિકાલ મુદ્દે ખેડૂતોની રજૂઆત

માટીના પાળા હટાવી પાણીનો યોગ્ય નિકાલ કરવા માંગ, મામલતદારને આવેદન બાદ પણ ઉકેલ ન આવતા મુખ્યમંત્રીને પત્ર હળવદ તાલુકાના મયાપુર

Read more