ભાદરવી પૂનમના પાવન પર્વે જે.વી. કાકડિયાની શુભેચ્છા: માઁ અંબાજીની કૃપાથી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવી પ્રાર્થના.
બગસરા-ધારીના ધારાસભ્ય જે.વી. કાકડિયાએ ભાદરવી પૂનમના પાવન પર્વ નિમિત્તે સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. તેમણે આદ્યશક્તિ માઁ અંબાજીના ચરણોમાં
Read more