“શિક્ષક એ સંસ્કારનો સ્તંભ છે” —————————————- પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબાના પાવન નિશ્રા માં —————————————- શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠે પોતાના શિક્ષકોને સન્માન અને નવા વર્ષની શુભેચ્છા સાથે ભેટ આપી.
બોટાદ પાળીયાદ શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠમાં આ શૈક્ષણિક સત્રના છેલ્લે દિવસે સ્નેહ મિલન , બેસ્ટ ટીચર ઓફ મંથ સન્માન સમારોહ
Read more