Nadiad Archives - At This Time

ચિલોડા-હિંમતનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત: બસ પાછળ ટ્રક ઘૂસી, 10થી વધુ મુસાફરોને ઇજા

ગાંધીનગર જિલ્લાના ચિલોડા-હિંમતનગર હાઇવે પર મધરાતે ખાનગી ટ્રાવેલ્સ બસ પાછળ પૂરઝડપે આવી રહેલી ટ્રક ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

Read more