રાજ્યના કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ અમરેલી- લીલીયા અને ગ્રામ્ય વિસ્તારના રોડના કામની નિરીક્ષણ કર્યા બાદ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી
ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર, પશુપાલન-ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ વિભાગના રાજ્ય મંત્રી તથા અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના
Read more