કુતિયાણા પોસ્ટે ના રોઘડા ગામ પાસે હાઇવે પરથી ટ્રકમાં પશુ આહારના બચકાની આડમાં છુપાવેલ રૂ.એક કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો
દીપાવલીના તહેવારમાં દારૂની રેલમછેલમ થાય તે પહેલાં પોરબંદર એલ.સી.બી. પીઆઈ કાંબરીયાની મોટી કાર્યવાહી. ૦૦૦૦ ટ્રકના ડ્રાઇવરની પૂછપરછ માં નાગકાના શખ્સે
Read more