સાસરે ગયેલી ધૂડશિયાની દીકરીઓએ વતનનું ઋણ ચૂકવ્યું: ₹૩૨ હજાર એકત્ર કરી ૫ જરૂરિયાતમંદ પરિવારોને ૨૧ વસ્તુઓની કરિયાણાની કીટ અર્પણ સુરતમાં યોજાયેલા સખી સ્નેહમિલનમાં સેવાકાર્યનો સંકલ્પ: વતનથી દૂર રહીને પણ ગામની દીકરીઓએ માનવતાની મહેક ફેલાવી
ગોંડલ તાલુકાના ધૂડશિયા ગામની સાસરે ગયેલી દીકરીઓએ પોતાના વતનના જરૂરિયાતમંદ પરિવારોની મદદ માટે ₹૩૨ હજાર એકત્ર કર્યા હતા. આ રકમમાંથી
Read more