શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીનું એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા, ઓર્કિડ-શેવંતી ફૂલોના શણગાર સાથે ડાયમંડ જડિત મુગટમાં દિવ્ય શૃંગાર
રિપોર્ટ : ચિંતન વાગડીયા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તારીખ : 13-12-2025ને શનિવારના
Read more