સંતો-મહંતોનાં વરદહસ્તે પ્રથમ નોરતે સાયલા મહાજન પાંજરાપોળ ખાતે ‘એનીમલ હોસ્પીટલ’ નું ખાતમુહર્ત કરાયું . ‘સાયલા મહાજન પાંજરાપોળ’ ની 2 એકર જગ્યામાં સાડા સાત કરોડના માતબર ખર્ચે થશે ‘એનીમલ હોસ્પીટલ’ નું થશે નિર્માણ. હજ્જારો અબોલ જીવોના અકાળે મૃત્યુ થતાં અટકશે. અનેક જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા.
સુરેન્દ્રનગર જીલ્લાનાં સાયલા ગામની આસપાસનાં લગભગ 100 કિ.મી. વિસ્તારમાં પશુ સારવાર માટેની સુવિધાવાળી એનીમલ હોસ્પિટલ નથી અને આને લીધે લાખો
Read more