મહુવામાં ખાડા રાજ સામે AAPનો બેનર સાથે વિરોધ: નેસવડ ચોકડી પર રસ્તાની ખરાબ સ્થિતિ, સર્વિસ રોડ પર પડેલા ખાડાઓને લઈને આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન
(રિપોર્ટ ભુપત ડોડીયા) મહુવા (ભાવનગર): ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર આવેલા મહુવા તાલુકાના નેસવડ ચોકડી વિસ્તારમાં સર્વિસ રોડની દયનીય સ્થિતિ સામે
Read more