Admin - At This Time - Page 4 of 5

ટ્રમ્પે કહ્યું- ફ્લાયદુબઈના કો-પાયલટનું ઈરાન કનેક્શન શક્ય છે:આવું હશે તો કડક કાર્યવાહી થશે; ભારતીય પાયલટ પર હુમલાના આરોપીને UAEને સોંપવામાં આવ્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઇઝરાઇલ જઈ રહેલા ફ્લાયદુબઈ વિમાનના કો-પાઇલટનો ઈરાન સાથે સંબંધ હોઈ શકે છે. ટ્રમ્પે

Read more

નુસરત ભરુચાનો બાલીમાં અકસ્માત:ઈજા થતાં હૉસ્પિટલમાં દાખલ; કામના સંબંધમાં ઇન્ડોનેશિયા ગઈ છે એક્ટ્રેસ

બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરુચાનો ઇન્ડોનેશિયાના બાલીમાં અકસ્માત થયો છે. આ અકસ્માતમાં તેને ઈજા થઈ છે. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં

Read more

જાસૂસી દુનિયામાં રમુજી ટ્વિસ્ટ:આયુષ્યમાન અને સારા અલી ખાન ‘ઉડતા તીર’ના પ્રમોશન માટે અમદાવાદના મહેમાન બન્યા

આયુષ્યમાન ખુરાના અને સારા અલી ખાન રોમેન્ટિક જાસૂસી ફિલ્મ ‘ઉડતા તીર’ લઈને આવી રહ્યા છે. ત્યારે આયુષ્યમાન અને સારાએ અમદાવાદની

Read more

મુશ્તાક ખાનની પ્રેયર મીટમાં પહોંચ્યા સેલિબ્રિટીઝ:અભિનેતાને યાદ કરીને અંજન શ્રીવાસ્તવ ભાવુક થયા; પ્રેયર મીટમાંથી રાજપાલ યાદવને ભગાડવાનો દાવો ખોટો

મુંબઈમાં બુધવારે અભિનેતા મુશ્તાક ખાનની પ્રાર્થના સભા યોજાઈ. પ્રાર્થના સભામાં પૂનમ ઢિલ્લોં, રાજપાલ યાદવ, રાહુલ રોય, કિરણ કુમાર, અનિલ શર્મા

Read more

અમિતાભ બચ્ચન KBCના સેટ પર લપસી ગયા:ડાબા ઘૂંટણમાં ઇજા થઈ, ઊભા થવામાં મુશ્કેલી; બિગ બીએ આપ્યું હેલ્થ અપડેટ

અમિતાભ બચ્ચન ‘કોન બનેગા કરોડપતિ 18’ના સેટ પર લપસી ગયા. તેના કારણે તેમના ડાબા ઘૂંટણમાં ઈજા થઈ છે. તાજેતરના એપિસોડમાં

Read more

ભાભી ડાકણ છે!:ફેન્ટસી અને કોમેડીનો ધમાકો, આદર્શ વહુ કે રહસ્યમયી જાદુગરણી?; યામીનો અત્યાર સુધીનો સૌથી અનોખો અવતાર; ‘નઈ નવેલી’નું ટ્રેલર રિલીઝ

બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમ ધર ફરી એકવાર મોટા પડદે દર્શકોને ચોંકાવવા તૈયાર છે. એમેઝોન એમજીએમ સ્ટુડિયોઝ અને કલર યલો પ્રોડક્શન્સે

Read more

વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પે સુંદરે પિચાઇની મજાક ઉડાવી?:’આ માણસ મોન્સ્ટર છે’ કહેતા જ ગૂગલ CEOએ આપ્યો જબરદસ્ત વળતો જવાબ; VIDEO

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની વૈશ્વિક દોડ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે વિશ્વની ટોચની ટેક કંપનીઓના વડાઓ સાથે હાઇ-પ્રોફાઇલ

Read more

અમેરિકામાં મોતના 2 ઈન્જેક્શન આપ્યા બાદ પણ મહિલા બચી:ધબકારા ચાલુ જ હતા, ઊંઘમાં નસકોરાં બોલાવી રહી હતી; અંતે મોતની સજા ટળી

અમેરિકામાં મૃત્યુદંડની સજા પામેલી એક મહિલા કેદીને બુધવારે મોતના 2 ઇન્જેક્શન આપવામાં આવ્યા, પરંતુ તેમ છતાં તેનું મૃત્યુ થયું નહીં.

Read more

મજરૂહ સુલ્તાનપુરી, જેમને નેહરુ વિરુદ્ધ લખવા બદલ જેલ થઈ:‘પાપા કહેતે હૈં બડા નામ કરેગા’, ‘પહેલા નશા’ જેવા ડઝનબંધ ગીતો લખ્યાં, છેલ્લું ગીત શાહરુખ પર લખ્યું

‘મૈં અકેલે હી ચલા થા જાનિબ-એ-મંઝિલ મગર, લોગ સાથ આતે ગયે ઔર કારવાં બનતા ગયા.’ આ પંક્તિઓ સાંભળીને એવું લાગે

Read more

સૈફ અલી ખાનનો દીકરો રૂમર્ડ ગર્લફ્રેન્ડ સાથે રાજસ્થાન પહોંચ્યો:ઇબ્રાહિમ અને પલક તિવારી એક જ કારમાં બેઠા, રણથંભોરમાં બે દિવસ વેકેશનનો પ્લાન

પટૌડી પરિવારનો લાડકો એટલે કે સૈફ અલી ખાનનો દીકરો ઇબ્રાહિમ અને ટીવી સ્ટાર શ્વેતા તિવારીની દીકરી પલક ગુરુવારે રાજસ્થાન પહોંચ્યાં.

Read more

પ્રત્યુષા બેનર્જી આત્મહત્યા કેસ:કોર્ટે 10 વર્ષ બાદ એક્સ બોયફ્રેન્ડ રાહુલ રાજ સિંહને કર્યો ડિસ્ચાર્જ, આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ટ્રાયલ સમાપ્ત

બોમ્બે હાઈકોર્ટે બુધવારે ટીવી અભિનેત્રી પ્રત્યુષા બેનર્જીના આત્મહત્યા કેસમાં અભિનેતા રાહુલ રાજ સિંહને ડિસ્ચાર્જ એટલે કે આરોપમુક્ત કરી દીધા. પ્રત્યુષા

Read more

‘દૃશ્યમ-3’ માટે અજય દેવગનને મળી 18 કરોડથી વધુ ફી:તબ્બૂએ 8 ગણી ઓછી રકમમાં સંતોષ માન્યો; જાણો શ્રિયા, ઇશિતા, જયદીપ સહિતની સ્ટારકાસ્ટની ફી

આવતીકાલે 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતીએ અજય દેવગનની ફિલ્મ ‘દૃશ્યમ-3’નો રાઝ ખૂલવાનો છે. ફિલ્મમાં વિજય સાલગાંવકર પોતાના પરિવારને દુશ્મનોથી

Read more

પરમાણુ વિસ્ફોટ પકડવા અમેરિકાએ જમીન નીચે વિસ્ફોટ કર્યા:જમીનના કંપનનો ડેટા એકત્ર કર્યો, ચીન પર છુપાઈને પરમાણુ પરીક્ષણ કરવાનો આરોપ

અમેરિકાએ બુધવારે નેવાડામાં જમીનની નીચે એક મોટો વિસ્ફોટ કર્યો. તેમાં પરમાણુ બોમ્બનો ઉપયોગ થયો નહોતો. વૈજ્ઞાનિકોએ શક્તિશાળી રાસાયણિક વિસ્ફોટકો મૂક્યા

Read more

લોહી મીઠું હોય એટલે વધારે મચ્છર કરડે?:જાણો વૈજ્ઞાનિક કારણ, કઈ વસ્તુઓ તરફ વધુ આકર્ષાય છે મચ્છરો; બચવાની 7 સરળ ટિપ્સ

“તમારું લોહી ખૂબ મીઠું છે, તેથી તમને મચ્છરો વધારે કરડે છે.” આ વાત તમે ઘણી વાર સાંભળી હશે. કદાચ ધ્યાન

Read more

‘હું મૂર્ખ હતો, ગુસ્સામાં બ્રેકઅપ કરી લીધું’:’હવે ભૂલનો અહેસાસ થાય છે, એક્સ સાથે ફરી પેચ-અપ કરવા માગું છું, શું કરું?’

પ્રશ્ન- હું 36 વર્ષનો છું. 7 વર્ષ પહેલાં મારું બ્રેકઅપ થયું હતું. તે સમયે અમે બંને ઘણા ઇમેચ્યોર (અણસમજું) હતા.

Read more

ઝિમ્બાબ્વેમાં હેલિકોપ્ટર ક્રેશ, જાણીતા બિઝનેસમેન સહિત 6નાં મોત:પત્ની પણ સવાર હતી, રાષ્ટ્રપતિના નજીકના ગણાતા ચિવાયો; દુર્ઘટના બાદ હેલિકોપ્ટરમાં લાગી આગ

ઝિમ્બાબ્વેના મરોન્ડેરા વિસ્તારમાં બુધવારે 6 લોકોને લઈ જતું હેલિકોપ્ટર ક્રેશ થયું. અકસ્માત બાદ તેમાં આગ લાગી ગઈ. હેલિકોપ્ટરમાં 4 મુસાફરો

Read more

ઇઝરાયલી મુસાફર TV શો જોઈને પ્લેન ઉડાવતા શીખ્યો:હુમલાખોર પાઇલટને બાંધીને વિમાનને ક્રેશ થતા બચાવ્યું, લોહીથી લથબથ કપડાંમાં નેતન્યાહૂને મળવા પહોંચ્યો

ઇઝરાઇલ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટને એક મુસાફરે ક્રેશ થવાથી બચાવવામાં મદદ કરી. ખાસ વાત એ છે કે તેણે એક ટીવી

Read more

કોકપિટમાં લોહીના ખાબોચિયા વચ્ચે ન ઝૂક્યો ગુજરાતી પાઇલટ:180 મુસાફરોને મોતના મુખમાંથી ખેંચી કાઢ્યા, કો-પાઇલટે છરી હુલાવી છતાં પ્લેન ક્રેશ ન થવા દીધું; જાણો કેપ્ટન સ્મિત વિશે

ભારતીય પાઇલટ સ્મિતે દુબઈથી ઇઝરાયલ જઈ રહેલી ફ્લાઇટને ક્રેશ થવાથી બચાવી લીધી. સ્મિત મચ્છર પર તેમના કો-પાઇલટે જ ચાકુથી હુમલો

Read more

પાકિસ્તાની અફઘાનિસ્તાનમાં પર ફરી એરસ્ટ્રાઈક, 9 લોકોનાં મોત:મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ, 7 દિવસ પહેલાં 10 સ્થળોએ હુમલા કર્યા હતા

પાકિસ્તાને ગુરુવારે અફઘાનિસ્તાનના કુનાર અને હેલમંદ પ્રાંતમાં હવાઈ હુમલા કર્યા. અફઘાન તાલિબાન સરકારના જણાવ્યા અનુસાર, આ હુમલાઓમાં 9 લોકોનાં મોત

Read more

શહબાઝે કહ્યું- ભારત સિંધુનું પાણી રોકવાની ભૂલ ન કરે:એ યુદ્ધ શરૂ કરવા બરાબર છે; કાશ્મીરને ગળાની નસ ગણાવી

પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે શુક્રવારે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતને સિંધુ નદીનું પાણી ન રોકવાની ધમકી આપી. તેમણે કહ્યું કે પાણી રોકવાનો

Read more

જયશંકરનો પાકિસ્તાની પત્રકાર પર કટાક્ષ:કહ્યું- હવે આતંકવાદી દેશ મને સવાલ પૂછશે; જર્નાલિસ્ટે ભારત પર પાકિસ્તાનમાં આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો

વિદેશ મંત્રી એસ. જયશંકરે શુક્રવારે એક પાકિસ્તાની રિપોર્ટર પર કટાક્ષ કર્યો. રિપોર્ટરે ભારત પર પાકિસ્તાનમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂક્યો.

Read more

યુએનમાં નેપાળના PMએ ભારત-ચીનનો આભાર માન્યો:કહ્યું- હિમાલયને બચાવવા માટે સાથે આવો, ભોટેકોશીની પૂર સમગ્ર દુનિયા માટે ચેતવણી

નેપાળના વડાપ્રધાન બાલેન શાહે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભોટેકોશી-ત્રિશૂલી પૂર બાદ મદદ માટે ભારત અને ચીનનો આભાર માન્યો. તેમણે કહ્યું કે

Read more

ઇટાલીની સ્કૂલોમાં બુરખા-નકાબ પર પ્રતિબંધ:નિયમો તોડવા પર 1 લાખ રૂપિયા સુધીનો દંડ; કેટલાક વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા 30% સુધી મર્યાદિત

ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની સરકારે સ્કૂલો માટે નવા નિયમોને મંજૂરી આપી છે. આ હેઠળ સ્કૂલોમાં બુરખા અને નકાબ જેવા આખા

Read more

ખતરનાક! AI એજન્ટે સરકારી સિસ્ટમ હેક કરી:સીક્રેટ ફાઇલોમાંથી ગુપચુપ ડેટો ચોરી લીધો, સરકારને 54 દિવસ પછી જાણ થઈ; CEO સેમે કહ્યું- AI પરનું નિયંત્રણ ગુમાવવાનો ડર

વિશ્વમાં પહેલીવાર કોઈ AI એજન્ટ દ્વારા સરકારી વેબસાઇટમાં ઘૂસણખોરીનો મામલો સામે આવ્યો છે. આ ઘટના ઓસ્ટ્રેલિયામાં બની હતી. OpenAIના એજન્ટે

Read more

આતંકી હાફિઝ પર સવાલ કર્યો તો પાકિસ્તાની PM ભાગ્યા:UNમાં પત્રકારોએ પૂછ્યું, આતંકીઓને શરણ આપવાનું ક્યારે બંધ કરશો; શહબાઝે કોઈ જવાબ ન આપ્યો

પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ ગુરુવારે સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટર પહોંચ્યા હતા. અહીં પત્રકારોએ તેમને લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફિઝ સઈદ અંગે સવાલ કર્યો,

Read more

કોર્ટે 7 વિદેશીઓને US-યુક્રેન જવાની મંજુરી આપી:તેમના પર મ્યાનમારમાં ઉગ્રવાદીઓને ટ્રેનિંગ આપવાનો આરોપ, NIAએ માર્ચમાં પકડ્યા હતા

દિલ્હીની એક વિશેષ કોર્ટે ગુરુવારે 7 વિદેશી આરોપીઓને પરિવારને મળવા માટે વિદેશ જવાની મંજુરી આપી. તેમાં અમેરિકન નાગરિક મેથ્યુ એરોન

Read more

દેશમાં સ્ક્રબ ટાઇફસના કેસમાં વધારો:નાનકડી જીવાતથી ફેલાતો ચેપ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે; જાણો તેનાં લક્ષણો, બચાવ અને સાવચેતીઓ

હાલમાં દેશના અલગ-અલગ રાજ્યોમાંથી ‘સ્ક્રબ ટાઇફસ’ના અનેક કેસ નોંધાયા છે. સ્ક્રબ ટાઇફસ એક બેક્ટેરિયલ ચેપ છે, જે સંક્રમિત ચિગરના કરડવાથી

Read more

‘સ્કૂલનું નામ સાંભળતાં જ દીકરી ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગે છે’:’કોઈની સાથે વાત કરતી નથી, શું કરું?’ જાણો બાળકોનો ડર દૂર કરવાની 8 સરળ રીત

પ્રશ્ન- હું લખનઉથી છું. મારી 5 વર્ષની દીકરીએ આ વર્ષે શાળાએ જવાનું શરૂ કર્યું છે. ઘરે તે સામાન્ય રહે છે,

Read more

નેતન્યાહૂના UN ભાષણનો અનેક દેશોએ બહિષ્કાર કર્યો:હૂટિંગ થયું ત્યારે 3 મિનિટ શાંત રહ્યા, પછી કહ્યું- કોઈ બીજો કાયર હોય તો બહાર જાય

ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગુરુવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાષણ આપ્યું. જેમ જ તેઓ મંચ પર આવ્યા, ત્યારે અનેક દેશોના પ્રતિનિધિઓએ

Read more

ગાઝામાં 2 બોરી લોટના બદલામાં દીકરીના લગ્ન:UN અહેવાલ- બળાત્કાર પીડિતાઓના આરોપીઓ સાથે લગ્ન, બાળલગ્નોમાં 123% વધારો

સંયુક્ત રાષ્ટ્ર વસ્તી કોષ (UNFPA) એ ગાઝામાં મહિલાઓ અને છોકરીઓ વિરુદ્ધ વધી રહેલી હિંસાને લઈને એક અહેવાલ જાહેર કર્યો છે.

Read more