વાવડી ગામે કરજ દબાણથી ગરીબ પરિવાર પર અત્યાચાર – ગામજનો દ્વારા બાબરા મામલતદાર કચેરીમાં આવેદન પત્ર સાથે ન્યાયની માંગ
(દિપક કનૈયા દ્વારા) બાબરા તાલુકાના વાવડી ગામે એક ગરીબ પરિવારે ભારે દબાણનો સામનો કર્યો છે. ગામના નિલેશભાઈ ગમારાએ કોરોના મહામારી
Read more