“પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારમા વલસાડી ગામે મુખી ફળામાં કપાસના વાવેતરની આડમાં ગાંજાનુ ગેરકાયદેસર વાવેતર ઝડપી એન.ડી.પી.એસ નો કોમર્શીયલ જથ્થો વજન ૩૨.૭૩૪ કિ.ગ્રા. કિં.રૂ.૧૬,૩૬,૭૦૦/- નામુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી પોશીના પોલીસ ટીમ”
નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ (IPS)સાહેબ ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ (IPS)સાહેબ
Read more