સુઈગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તંબાકુ નિયંત્રણ સેલ અને તાલુકા આરોગ્ય કચેરી સુઈગામ દ્વારા તંબાકુજન્ય વસ્તુઓના વેચાણ, સેવન અને પ્રદર્શન અંગે દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરાઈ.
સુઈગામ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ એચ.આર.ઠાકોર ના માર્ગદર્શન હેઠળTMPHS શ્રી એસ.એસ. સોલંકી MPHS ભરડવા શ્રી ભેરાભાઇ ચૌધરી તથા MPHW ભરડવા
Read more