મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં ‘સ્વાગત’ ઓનલાઈન કાર્યક્રમ અંતર્ગત નાગરિકોની રજૂઆતો સાંભળી
ગાંધીનગર ખાતે આયોજિત ‘સ્વાગત’ ઓનલાઈન કાર્યક્રમ અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અરજદાર નાગરિકોની વિવિધ રજૂઆતો અને સમસ્યાઓ પ્રત્યક્ષ રીતે
Read more