સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાની પોલીસ સ્ટેશન વિસ્તારના નેત્રામલી ગામની સીમમાં એક મકાનમાં નાણાંકીય લાભ મેળવવા લોકો સાથે છેતરપીંડી તેમજ વિશ્વાસઘાત કરનાર કુલ પાંચ(૫) આરોપી સાથે કુલ મુદ્દામાલ કિ.રૂ. ૫૧,૯૭,૫૬૦/- નો પકડી પાડતી ઇડર પોલીસ
પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર રેન્જ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા ડર્ડો.પાર્થરાજસિંહ ગોહીલ આઈ.પી.એસ સાબરકાંઠા હિંમતનગર નાઓ
Read more