Rajkot News : રાજકોટ મનપાની ચૂંટણીને લઇ મહત્વના સમાચાર, અનામત અને સામાન્ય બેઠકોમાં ફેરફાર કરાતા ઘણા કોર્પોરેટરના કપાશે પત્તા !
સામાન્ય પુરુષ વર્ગની બેઠકોમાં ઘટાડો થયો અને બેઠકોમાં ફેરફારથી રાજકીય સમીકરણો બદલાશે જેમાં અનેક કોર્પોરેટર્સને વોર્ડ બદલવાની ફરજ પડી શકે
Read more


