ગોંડલની ભુવનેશ્વરી પીઠ ખાતે બજરંગદળની સૌરાષ્ટ્ર પ્રાંત બેઠક યોજાઈ, જેમાં ૨૬ જિલ્લાઓના સંયોજકો અને કાર્યકર્તાઓએ સંગઠન મજબૂતી તથા આગામી કાર્યક્રમો અંગે મંથન કર્યું.
સવારે ૯થી સાંજે ૫ વાગ્યા સુધી ચાલેલી બેઠકમાં આગામી છ મહિનાના કાર્યક્રમોની રૂપરેખા, સંગઠનનો વ્યાપ વધારવા અને કાર્યપદ્ધતિ વધુ અસરકારક
Read more



