પીપરડી કુમાર તાલુકા શાળામાં યોજાયેલા સી.આર.સી. કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં રૂપાવટી પ્રાથમિક શાળા–PM SHRI ગુજરાતની ચાર કૃતિઓની તાલુકા કક્ષાએ પસંદગી, આઠ શાળાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શનથી શાળા પરિવાર ગૌરવિત
વિંછીયા: પીપરડી કુમાર તાલુકા શાળા ખાતે તા. 14 ઓક્ટોબરના રોજ સી.આર.સી. કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં
Read more





