‘કંપનીએ આતંકવાદી પાળ્યો’:નેતન્યાહૂએ કહ્યું- ફ્લાઇટ હાઇજેક કરનાર કટ્ટરપંથી કો-પાઇલટનું બ્રેનવોશ થયું, મહિલાઓને નફરત કરતો, પકડાયા પછી બૂમો પાડી, ‘મને મારી નાખો’
દુબઈ-ઇઝરાઇલ ફ્લાઇટ ક્રેશના કાવતરામાં નવા ખુલાસા થયા છે. ઇઝરાઇલના પીએમ નેતન્યાહૂએ કહ્યું છે કે હુમલાખોર કો-પાઇલટનું બ્રેનવોશ કરવામાં આવ્યું હતું.
Read more














