બિહારમાં રાહુલે કહ્યું- મત માટે મોદી નાચી શકે છે:ટ્રમ્પના ડરથી ઓપરેશન સિંદૂર રોક્યું હતું; વડાપ્રધાનને પડકાર ફેંક્યો, PM કહી દે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે
લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ બુધવારે (29 ઓક્ટોબર) બિહારમાં બે રેલીઓ યોજી હતી. પહેલી મુઝફ્ફરપુરમાં અને બીજી દરભંગામાં હતી. દરભંગામાં
Read more


















