ધારી તાલુકાના વિરપુર ખાતે 66 KV સબસ્ટેશનનું ભૂમિપૂજન, રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા અને ધારાસભ્ય જે.વી. કાકડિયા રહ્યા ઉપસ્થિત
ધારી તાલુકાના વિરપુર ગામ ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) દ્વારા નિર્માણ થનાર 66 KV વિરપુર સબસ્ટેશનના ભૂમિપૂજન સમારોહનું
Read more