રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર” નું ખાતમુહૂર્ત બાબરીયાના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું.
રાજકોટ શહેર તા.૧૯/૯/૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૨માં ટી.પી.સ્કીમ નં.૧૪(વાવડી), એફ.પી.નં.૩૧(એચ.)માં કુલ રૂ.૬.૯૨ કરોડના ખર્ચે “વોર્ડ ઓફીસ” તથા
Read more