Warning: Trying to access array offset on value of type bool in /home/u590063775/domains/atthistime.in/public_html/wp/wp-content/themes/colormag-child/header.php on line 27
Rajkot Archives - Page 36 of 38 - At This Time

મવડી રોડ પર આવેલ મુન લાઇફ સ્પામાંથી 4 યુવતીઓ મુક્ત, બે ભાઈઓ અને મહિલા સંચાલકની ધરપકડ

રાજકોટ પોલીસે ગુનાખોરી અને અનૈતિક પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરતા ત્રણ દિવસમાં બીજી વખત સ્પાની આડમાં ચાલતા કુંટણખાનાનો પર્દાફાશ કર્યો છે.

Read more

Rajkot Spa: રાજકોટમાં સ્પાની આડમાં દેહવ્યાપારનો પર્દાફાશ, ચાર યુવતીઓને મુક્ત કરાવાઈ

રાજકોટમાં સ્પાની આડમાં ચાલતા કથિત દેહવ્યાપારનો પર્દાફાશ. AHTUએ ‘મુન લાઇફ ફેમેલી વેલનેસ સ્પા’ પર રેડ કરી 4 યુવતીઓને મુક્ત કરાવી.

Read more

અનીડા ભાલોડીમાં મોતનો માતમ: એકસાથે ઉઠી પરિવારના ત્રણ સભ્યોની અર્થી, અંતિમ વિદાય વેળાએ કરુણ આક્રંદથી ગૂંજ્યું ગામ

અનીડા ભાલોડીમાં મોતનો માતમ: એકસાથે ઉઠી પરિવારના ત્રણ સભ્યોની અર્થી, અંતિમ વિદાય વેળાએ કરુણ આક્રંદથી ગૂંજ્યું ગામ

Read more

જીવડું નહીં જીરું હતું ! ડાયટિશિયનનો ચોંકાવનારો દાવો

ભોજનમાં જીવડું નહીં…બળેલું જીરું હતું…! આ દાવો છે, સિવિલ હોસ્પિટલના ડાયટિશનનો..મહત્વનું છે કે તાજેતરમાં સિવિલ હોસ્પિટલના ભોજનમાં જીવાત મળવા મામલે

Read more

રીબડા પાસે અકસ્માત

રાજકોટ-ગોંડલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત,રીબડા બસ સ્ટેન્ડFortune કપાસિયા તેલMETAL CRAFTCompany VehicleGJ038 X1814પાછળથી સુપર કેરીએ ટક્કર મારતાં 56 વર્ષીય નાનજીભાઈનું સારવાર

Read more

Jasdan Jivanshala Hostel: ધોરણ-11ના વિદ્યાર્થીએ હોસ્ટેલ રૂમમાં જિંદગીને કેમ કહ્યું બાય બાય? જીવનશાળા બનાવથી જસદણમાં હડકંપ

મૂળ ચોટીલાના રાજપરા ગામના વતની 17 વર્ષીય ધોરણ 11ના વિદ્યાર્થી વિશાલ સોરાણીનો જસદણ જીવનશાળા હોસ્ટેલ રૂમમાં દોરડા વડે પંખે લટકતી

Read more

આંબરડી ગામે વિકાસકાર્યોનું લોકાર્પણઃ રૂ.૨૫ લાખથી વધુના કામોને મળી નવી ગતિ

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં આંબરડી ખાતે રૂ.૫ લાખના ખર્ચે નવી આંગણવાડીનું લોકાર્પણ સહિત વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં

Read more

પડધરી તાલુકા પંચાયતની થોરીયાળી બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર મહેશભાઈ પીપળીયાએ ઉમેદવારી પત્ર ભર્યું

પડધરી તાલુકા પંચાયતની થોરીયાળી બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર મહેશભાઈ પીપળીયાએ ઉમેદવારી પત્ર ભર્યું છે. ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા

Read more

પડધરી તાલુકા પંચાયતની થોરીયાળી બેઠકની પેટા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર લક્ષ્મણભાઈ શિંગાળાએ ઉમેદવારી પત્ર ભર્યું

પડધરી તાલુકા પંચાયતની થોરીયાળી બેઠકની પેટા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર લક્ષ્મણભાઈ શિંગાળાએ ઉમેદવારી પત્ર ભર્યું. આ પ્રક્રિયા પડધરી ખાતે થઈ

Read more

રાજકોટમાં સ્પાની આડમાં ચાલતા ફૂટણખાનાનો પર્દાફાશ

રાજકોટ શહેર એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટીની ટીમે ઉચ્ચ અધિકારીઓની સૂચના આધારે પ્રધ્યુમનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ યાજ્ઞિક રોડ પરના રાજેશ્વરી

Read more

ગોંડલ નજીક ગમખ્વાર અકસ્માત: કાર-બાઈકની ટક્કરમાં એક જ પરિવારના 3 સભ્યોનાં મોત

રાજકોટના ગોંડલ નજીક ધોધાવદર અને રામોદ વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો. અનિડા ભાલોડીનો પરિવાર રામોદ ખાતે સસરાના ઘરે જઈ રહ્યો

Read more

સાળંગપુર દર્શન કરી અક્ષર મંદિર જતા આણંદના દર્શનાર્થીઓની કાર સાથે ટક્કરઃ અનિડા ભાલોડીના બગડા પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ મોત

ગોંડલના ઘોઘાવદર અને રામોદ ગામ વચ્ચે આજે ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના કરૂણ મોત થતાં અનિડા ભાલોડી

Read more

ચિતલ સ્વ. પોપટભાઈ મેસિયાની સ્મૃતિમાં ૧૩૩ મો નેત્ર યજ્ઞ સંપન્ન

ચિતલ સ્વ. પોપટભાઈ મેસિયાની સ્મૃતિમાં ૧૩૩ મો નેત્ર યજ્ઞ સંપન્ન ચિતલ વિદ્યાભારતી ટ્રસ્ટ અને સંત શ્રી રણછોડદાસજી આશ્રમ હોસ્પિટલ, રાજકોટના

Read more

શાપર વેરાવળ વિસ્તારમાંથી એક જ રાત્રે બે યુવકો ઝડપાયા

શાપર વેરાવળ વિસ્તારમાંથી એક જ રાત્રે બે યુવકો છરી સાથે ઝડપાયા!બુદ્ધનગર અને મામાદેવ મંદિર પાછળ પોલીસની કાર્યવાહીબનાવ-1 | બુદ્ધનગરપ્રતીકાત્મક તસવીર

Read more

5 લાખના બદલામાં કરોડોની જમીન! કોણે કર્યા જગના તાતને ટાર્ગેટ? જોજો હો, ફોન પર અજાણી ‘ગીતા’ની વાતમાં ન ફસાઈ જતા

રાજકોટ-અમદાવાદમાં કથિત કોલ સેન્ટર મારફતે ખેડૂતોને સબસિડીવાળી લોનની લાલચ; સાટાખતના બહાને વેચાણ દસ્તાવેજ કરાવ્યાનો પોલીસનો દાવો. 32 જમીનના દસ્તાવેજો મળ્યા,

Read more

વિંછીયા-બોટાદ રોડ પર આઈસર અને ટુ-વ્હીલર વચ્ચે અકસ્માત

વિંછીયા-બોટાદ રોડ પર આઈસર અને ટુ-વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં ટુ-વ્હીલર ચાલકને ઈજા પહોંચી હોવાની

Read more

મામદેવ મંદિર ચોરીમાં પોલીસનો ‘તુરંત એક્શન’! ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલાયો, SP સહિત ટીમનું ભવ્ય સન્માન

મામદેવ મંદિર ચોરીમાં પોલીસનો ‘તુરંત એક્શન’! ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલાયો, SP સહિત ટીમનું ભવ્ય સન્માન

Read more

ગોંડલમાં ગુંજ્યો ‘વિકસિત ભારત’નો સંકલ્પ: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ યુવાનો સાથે કર્યો સીધો સંવાદ

ગોંડલમાં મહારાજા શ્રી ભગવતસિંહજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ (એમ.બી. આર્ટ્સ કોલેજ) ખાતે આજે ‘વિકસિત ભારત યુવા સંવાદ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન

Read more

ઉપલેટા-ધોરાજી-ભાયાવદરના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સૂચના: LGD કોડ જનરેટ, આજથી ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી શરૂ

ઉપલેટા, ધોરાજી અને ભાયાવદર વિસ્તારના ખેડૂતમિત્રો માટે મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. સરકારશ્રી દ્વારા આ વિસ્તારો માટે LGD કોડ જનરેટ

Read more

ઉપલેટા-ધોરાજી વિસ્તાર માટે ઐતિહાસિક ભેટ: ભાદર નદી પર 3 નવા બેરેજને મંજૂરી

ઉપલેટા-ધોરાજી વિસ્તાર માટે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક વિકાસકાર્યને મંજૂરી મળી છે. ભાદર નદી પર કુલ ₹૩૪૯.૭૪ કરોડના ખર્ચે ત્રણ નવા બેરેજ/ચેકડેમના

Read more

ગોંડલના ચરખડી ગામમાં મોટો વહીવટી નિર્ણય: સરપંચ વિનુભાઈ માવાણી હોદ્દા પરથી દૂર પંચાયતની જગ્યા પુત્રને ભાડે આપવાના મામલે સત્તાના દુરુપયોગનો આક્ષેપ; જિલ્લા વિકાસ અધિકારીનો હુકમ

ગોંડલ તાલુકાના ચરખડી ગ્રામ પંચાયતના સરપંચ વિનુભાઈ મોહનભાઈ માવાણીને ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ની કલમ ૫૭(૧) હેઠળ સરપંચ પદેથી દૂર કરવાનો રાજકોટ

Read more

વિંછીયા પંથકમાં ભાદરવા માસે તડકાનું જોર વધ્યું

વિંછીયા પંથકમાં ભાદરવા માસ દરમિયાન તડકાનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને બપોરના સમયે આકરો તડકો જોવા મળી રહ્યો છે. ખેતરોમાં

Read more

પડધરીના અમરેલીમાંથી ડુપ્લીકેટ જંતુનાશક દવાઓ બનાવતી ફેકટરી ઝડપાઈ

બાયર ક્રોપ, યુનાઇટેડ ફોસ્ફરસ, સીજેન્ટા, ઇન્સેકટીસાઇડસ અને એફએમસી કંપનીની નકલી દવાઓ બની સૌરાષ્ટ્રભરના એગ્રોમાં વેંચાણ પણ થતી તી એક તરફ

Read more

પીપરડીની શ્રી જ્ઞાનમંદિર વિદ્યાલય ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘રંગોળી ઉત્સવ’ યોજાયો

પીપરડી ખાતે વિદ્યાર્થીઓએ રંગોળી સ્પર્ધામાં ઉત્સાહભેર લીધો ભાગ, વિંછીયા તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ સાંકળિયાએ વિદ્યાર્થીઓ-શિક્ષકો સાથે મુલાકાત કરી વિંછીયા તાલુકાના

Read more

આટકોટ પંથકમાં 27 સપ્ટેમ્બરે 9 કલાક વીજ પુરવઠો બંધ રહેશે

પી.જી.વી.સી.એલ. આટકોટ દ્વારા જણાવાયું છે કે GETCO દ્વારા 66 કેવી ખારચીયા–મોટા દડવા લાઇન પર કન્ડક્ટર રિપ્લેસમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવનાર

Read more

તાલુકા કક્ષાની ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ

ધોરાજી તાલુકા પંચાયત શિક્ષણ શાખા, બી.આર.સી. ભવન ધોરાજી તથા મહર્ષિ દધીચિ શાળા વિકાસ સંકુલ દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત તાલુકા

Read more

સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ!

રાજકોટમાં મસાજની આડમાં ચાલતા કથિત દેહવ્યાપારના કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે યાજ્ઞિક રોડ પર આવેલા સનસાઇન

Read more