Rajkot Archives - Page 4 of 37 - At This Time

જુના પીપળીયા શક્તિ યુવક મંડળ દ્વારા સતાધારના રાસમાં દર વર્ષની પરંપરા મુજબ ફાળો મોકલાયો

જુના પીપળીયા શક્તિ યુવક મંડળ દ્વારા સતાધારના રાસમાં દર વર્ષની પરંપરા મુજબ ફાળો મોકલાયો

Read more

ધોરાજીની સાંદિપની સ્કૂલમાં રાસ-ગરબાનું ભવ્ય આયોજન

ધોરાજી: ધોરાજી સ્થિત સાંદિપની સ્કૂલ ખાતે આજે રાસ-ગરબાના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પરંપરાગત

Read more

રાજકોટમાં રાસોત્સવમાં ભક્તિનો મહાસાગર: 10 હજાર ખેલૈયાઓએ કરી માં ઉમિયાની આરતી

Rajkot Navratri: રાજકોટના રાસોત્સવમાં આઠમની રાત્રે અંદાજે દસ હજાર લોકોની ઉપસ્થિતિમાં માં ઉમિયાની ભવ્ય આરતી અને આતશબાજી યોજાઈ, ભક્તિ અને

Read more

વિંછીયાના મોટા હડમતિયા ગામે વાડીના મકાનમાંથી રૂ. ૭,૬૫૮ની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો, ૩૩ નંગ બોટલ-ચપલા અને બિયરના ટીન કબજે; મકાનમાલિક હાજર ન મળતાં પોલીસમાં ગુનો નોંધાયો

વિંછીયા: વિંછીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનની કામગીરી દરમિયાન મોટા હડમતિયા ગામે છાસિયા ગામ તરફ જતા રોડ પર આવેલી વાડીના મકાનમાંથી

Read more

ઓરીની પી.જે. શેઠ ઉત્તર બુનિયાદી વિદ્યાલયના સિનિયર ક્લાર્ક છગનભાઈ રાજપરાને 35 વર્ષ અને 31 દિવસની સેવા પૂર્ણ થતાં ભવ્ય સન્માન સાથે અપાઈ ભાવભીની વિદાય

ઓરી: વિંછીયા તાલુકાના ઓરી ગામે શ્રી વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી પી.જે. શેઠ ઉત્તર બુનિયાદી વિદ્યાલયના સિનિયર ક્લાર્ક છગનભાઈ રામભાઈ

Read more

ગોંડલ માર્કેટિંગ યાર્ડ આજે સફેદ ચણાના ભાવ એવરેજ 1451 થી 2301 સુધી નોંધાયો જુવો લાઇવ હરાજી

ગોંડલ માર્કેટિંગ યાર્ડ આજે સફેદ ચણાના ભાવ એવરેજ 1451 થી 2301 સુધી નોંધાયો જુવો લાઇવ હરાજી

Read more

જસદણની આનંદધામ સોસાયટીમાં કુતરાઓના હુમલાથી ગૌવંશ ગંભીર રીતે ઘવાયું

આજરોજ આનંદધામ સોસાયટીમાં એક ગૌવંશને 10:15 કુતરાઓએ ગૌ વંશને ગળું કાન અને નાકના ભાગે બચકા ભરીને નાક ઉપરનો ભાગ તોડી

Read more

સોલર પ્લાન્ટ માંથી 12.48 લાખના કેબલની ચોરીનો ભેદ ઉકેલાયો…. તળાજા તાલુકાના 5 આરોપીઓ ઝડપાયા

રામકૃષ્ણ વાંશીયા તળાજા સોલાર પ્લાન્ટમાંથી રૂ. 12.48 લાખના કેબલની ચોરીનો ભેદ ઉકેલાયો; પાંચ શખ્સો ઝડપાયા જેતપુરના ખારચીયા ગામ પાસે MBIT

Read more

વિંછીયા તાલુકાના ઓરી ગામે ઓટો રિક્ષા અને ફોર વ્હીલર વચ્ચે અકસ્માત, લોકોમાં ચકચાર

વિંછીયા તાલુકાના ઓરી ગામે ઓટો રિક્ષા અને ફોર વ્હીલર વચ્ચે અકસ્માત, લોકોમાં ચકચાર

Read more

વિંછીયાના અમરાપુર કન્યાશાળામાં નવરાત્રી ઉત્સવની ઉજવણી, વિદ્યાર્થિનીઓએ ગરબા રમ્યા

વિંછીયાના અમરાપુર કન્યાશાળામાં નવરાત્રી ઉત્સવની ઉજવણી, વિદ્યાર્થિનીઓએ ગરબા રમ્યા

Read more

રાજકોટના રેસકોર્સ મેદાનમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા 60 ફૂટ ઊંચા રાવણનું દહન કરાશે, બહેનોનું શસ્ત્ર પ્રદર્શન નિહાળવા મળશે

રાજકોટના રેસકોર્સ મેદાનમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 20 ઓક્ટોબરના વિજયા દશમીના દિવસે સૌરાષ્ટ્રના સૌથી મોટા 60 ઉંચા રાવણનું દહન કરવામાં

Read more

શિક્ષક કેરોસીન છાંટીને સળગેલી હાલતમાં ઘરની બહાર નીકળ્યો:પડોશીઓએ ગોદડાં નાખ્યા પણ બચ્યો નહીં, રાજકોટમાં ડિપ્રેશનમાં રહેતા યુવાનનો આપઘાત

રાજકોટના આંબેડકરનગરમાં મવડી સ્લમ આવાસમાં રહેતા પ્રાઈવેટ સ્કૂલના શિક્ષક મિતેશ તેરૈયાએ આજે(18 ઓક્ટોબર) બપોરે પોતાના ઘરે શરીરે કેરોસીન છાંટીને આગ

Read more

15 દિવસથી ગૂમસૂમ રહેતો હતો મિતેશ, બેન-બનેવી સાથે રહેતા 35 વર્ષના શિક્ષકે કેમ ટૂંકાવ્યું જીવન?

Rajkot Teacher: રાજકોટમાં જ રહેતા મૃતકના બનેવીએ પોલીસને માહિતી આપી હતી કે, મિતેશ છેલ્લા 15 દિવસથી ગુમસુમ રહેતો હતો. તેમના

Read more

ગોંડલની રાજકુવરબા કન્યા વિદ્યાલયમાં મશાલ રાસે રચ્યો ભક્તિ અને શૌર્યનો અનોખો માહોલ!

ગોંડલની રાજકુવરબા કન્યા વિદ્યાલયમાં મશાલ રાસે રચ્યો ભક્તિ અને શૌર્યનો અનોખો માહોલ!

Read more

કાયદાના ભય ભૂલાયા? શાપર-વેરાવળમાં મધરાત્રે તોડફોડના આક્ષેપ!

કાયદાના ભય ભૂલાયા? શાપર-વેરાવળમાં મધરાત્રે તોડફોડના આક્ષેપ! પાઈપ-કુહાડીથી ઘરનો દરવાજો તોડ્યો, કારના કાચ ફોડ્યા; જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ!

Read more

રાજકોટની પંચનાથ ગરબીની 111 વર્ષ જૂની પરંપરા, જ્યાં 500થી વધુ દીકરીઓ કરે છે માતાજીની આરાધના, આઠમા નોરતે યોજાતો ‘ઈશ્વરવિવાહ’ આકર્ષણનું કેન્દ્ર

આજના આધુનિક નવરાત્રિ ઉત્સવમાં જ્યાં ડીજે, ડિસ્કો દાંડિયા અને ભવ્ય સાઉન્ડ સિસ્ટમનું આકર્ષણ જોવા મળે છે, ત્યાં રાજકોટમાં એક એવી

Read more

ગરબે ઘૂમ્યા મંત્રી રિવાબા જાડેજા

Rivabaa Jadeja Navratri: શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી રિવાબા જાડેજા નવરાત્રી મહોત્સવ દરમિયાન અલગ અલગ નવરાત્રી મહોત્સવમાં પહોંચ્યા હતા. જ્યાં લોકોની વચ્ચે

Read more

પરંપરાગત આહીર રાસ: 15 હજાર આહીર ભાઈ-બહેનો, 900 કિલો સોનાનાં આભૂષણો, 21 હજાર દીવડા

ગુજરાતમાં ગરબા માત્ર નૃત્ય પૂરતું સીમિત નથી, પરંતુ તે સામૂહિક ઓળખ, ધાર્મિક આસ્થા અને લોકપરંપરાનું પ્રતીક પણ છે. આહીર સમાજના

Read more

નાની દુકાનોમાંથી ધીમે ધીમે ગ્રાહકો અદૃશ્ય થઈ રહ્યા છે ! આપણી પરંપરાગત બજારો માત્ર જૂની તસવીરોમાં જ જોવા મળે ?

નાની દુકાનોમાંથી ધીમે ધીમે ગ્રાહકો અદૃશ્ય થઈ રહ્યા છે ! તમે કહી શકો કે બેંગાલ ટાઇગર, એશિયાટિક લાયન, સ્નો લેપર્ડ,

Read more

નવરાત્રીનાં ગરબાનો સદુપયોગ ચકલીનાં માળા તરીકે કરવા એનીમલ હેલ્પલાઈનની અપીલ

નવરાત્રીનાં ગરબાનો સદુપયોગ ચકલીનાં માળા તરીકે કરવા એનીમલ હેલ્પલાઈનની અપીલ રાજકોટ નવરાત્રી મહોત્સવમાં માં આદ્યશકિતની આરાધના માટીનાં ગરબા સ્વરૂપે થતી

Read more

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટમાં ડૉ. યશવંત ગોસ્વામી અને ભાવેશ સખીયાનું જળ સંરક્ષણ અંગે વ્યાખ્યાન યોજાયું.

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટમાં ડૉ. યશવંત ગોસ્વામી અને ભાવેશ સખીયાનું જળ સંરક્ષણ અંગે વ્યાખ્યાન યોજાયું. રાજકોટ ગીરગંગા પરિવાર

Read more

રાજકોટની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’ માં થયું પવિત્ર પંચગવ્ય સ્નાનનું આયોજન ગૌસેવા ગતિવિધિના માધ્યમથી યોજાયેલા પવિત્ર પંચગવ્ય સ્નાનમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ગૌપ્રેમી કાર્યકર્તાઓ જોડાયા

રાજકોટની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’ માં થયું પવિત્ર પંચગવ્ય સ્નાનનું આયોજન ગૌસેવા ગતિવિધિના માધ્યમથી યોજાયેલા પવિત્ર પંચગવ્ય સ્નાનમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી

Read more

થાનગઢમાં LCB એ 95 કિલો તાંબાનો વાયર જપ્ત કર્યો : કિશન ખમાણીની ધરપકડ, બાઈક સહિત 1.15 લાખનો મુદ્દામાલ મળ્યો

થાનગઢમાં LCB એ તાંબાના વાયરની ચોરીના મુદ્દામાલ સાથે એક શખ્સને પકડ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની મિલકત સંબંધિત

Read more

ધોરાજીમાં વૃદ્ધો અને જરૂરિયાતમંદોને એક વર્ષ બાદ પણ સાધનો ન મળતાં ધાર્મિક માથુકિયાનું 5 દિવસનું અલ્ટીમેટમ

ધોરાજી ખાતે વૃદ્ધો તથા જરૂરિયાતમંદ લોકોને એક વર્ષ વીતી જવા છતાં જરૂરી સાધનો ન મળ્યા હોવાનો મુદ્દો સામે આવ્યો છે.

Read more

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળમાં પીએચ.ડી. પ્રવેશ હેતુ Research Discussion Committee (RDC)નું સફળતાપૂર્વક આયોજન શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળમાં પીએચ.ડી. પ્રવેશ હેતુ Research Discussion Committee (RDC)નું સફળતાપૂર્વક આયોજન શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના પ્રભારી

Read more

રાજકોટની 125 વર્ષ જૂની ખત્રીવાડ ગરબી, અહીં કેમ માત્ર પુરુષો જ રમે છે ગરબા?

નવરાત્રિના પર્વમાં જ્યારે આધુનિક ગરબાની ઝાકમઝાળ અને મોટા આયોજનો આકર્ષણનું કેન્દ્ર બને છે, ત્યારે રાજકોટના ઐતિહાસિક ખત્રીવાડની ગરબી પોતાની આગવી

Read more

સુપેડીની જય ખોડિયાર ગરબીમાં બાપ-દીકરીના અભિનયે સૌની આંખો ભીની કરી, ભાવુક દૃશ્યોએ જીત્યાં દિલ

સુપેડી ગામની જય ખોડિયાર ગરબી મંડળમાં બાપ-દીકરીના હૃદયસ્પર્શી અભિનયે સૌના દિલ જીતી લીધા. લાગણીસભર રજૂઆતે દર્શકોને ભાવુક કરી દીધા અને

Read more

ધોરાજીમાં બજરંગ ગ્રુપ દ્વારા છઠ્ઠા નોરતે નવરાત્રી મહોત્સવમાં મહેમાનોની ઉપસ્થિતિ

ધોરાજી: ધોરાજી શહેરમાં બજરંગ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવના છઠ્ઠા નોરતે વિશેષ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અરવિંદભાઈ બચુભાઈ

Read more

ખેલ મહાકુંભ 2026માં વિંછીયા તાલુકાના છાસિયા ગામની જય બજરંગ ટીમનો ડંકો, રાજકોટ જિલ્લા કક્ષાની ઓપન ભાઈઓની સ્પર્ધામાં મેળવી જીત

વિંછીયા તાલુકાના છાસિયા ગામ માટે ગૌરવની ક્ષણ ખેલ મહાકુંભ 2026 અંતર્ગત રાજકોટ ખાતે આજ રોજ યોજાયેલી રાજકોટ જિલ્લા કક્ષાની ઓપન

Read more

વિંછીયા માર્કેટ યાર્ડમાં તા. 17/10/2026ના રોજ કપાસના ભાવ ₹1,780થી ₹1,960, સરેરાશ ₹1,870 અને આવક 1,500 મણ નોંધાઈ

વિંછીયા માર્કેટ યાર્ડમાં તા. 17/10/2026ના રોજ કપાસના ભાવ ₹1,780થી ₹1,960, સરેરાશ ₹1,870 અને આવક 1,500 મણ નોંધાઈ

Read more